Showing posts with label મ્યુઝિયમ. Show all posts

Feb 10, 2020
બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી
સંચાલન - નંદન શાસ્ત્રી
મિત્રો, ગુજરાતની આન , બાન અને શાન વધારવામાં ગુજરાતના પુરાતત્ત્વએ, ઇતિહાસે તથા કલાકારીગરીના લબ્ધપ્રતિષ્ઠિત કલાકારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. આજની ક્વિઝ વિશિષ્ટ સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના સંદર્ભમાં મેં યોજી છે -
Jan 27, 2020
લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ ઓફ ઇન્ડોલોજી
શ્રી. નંદન શાસ્ત્રી
----------------------
અમદાવાદમાં આવેલું " લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ ઓફ ઇન્ડોલોજી " તમે જોયું છે ?
૧) કઈ કોલેજની નજીકમાં તે આવ્યું છે ?
૨) આ સંગ્રહાલયમાં કેટલી હસ્તપ્રતોનો અમૂલ્ય સંગ્રહ છે?
૩) અહીં સંગ્રહિત તમામ વસ્તુઓને કયા કયા 5 વિભાગોમાં આ મુજબ વહેંચવામાં આવેલી છે?
૪) મધુરી દેસાઈની શિલ્પવીથિકામાં સંગ્રહનું સૌથી જૂનું શિલ્પ કઈ સદીના શૃંગ રાજ્યવંશનું છે?
૫) પી. ટી. મુનશી સિક્કા વિભાગમાં તમે કેવા અને કયી સદીના સિક્કાઓ જોયા ?
૬) ગાંધાર શૈલીનું કઈ સદીનું બુદ્ધનું પૂરા કદનું મોટું શિલ્પ પ્રદર્શિત કરેલું છે ?
૭) જૈન દેવી પદ્માવતીની કેટલા હાથવાળી મૂર્તિ પદર્શિત થયેલી છે?

Subscribe to:
Posts (Atom)