Showing posts with label ઈ-બુક. Show all posts
Showing posts with label ઈ-બુક. Show all posts

Jul 13, 2020

એકલતા - એકાંત - એકલવીર

દુનિયા ગામડું તો શું, એના એક ફળિયા જેટલી નાની થઇ ગઈ છે. હજારો માઈલનું છેટું છે તો પણ બધું ઝટપટ થઈ જાય છે – શકે છે! અરે! વિડિયો મીટ પણ. અને છતાં... કોરી નાંખે તેવી એકલતા છે. અરે એક જ રૂમમાં વસતાં સ્નેહીઓ વચ્ચે પણ જોજનોનું અંતર છે. હકડેઠઠ ભીડમાં માણસ ખોવાયો છે. પણ અહીં એ જ આધુનિક સાધનસામગ્રી વાપરી ગુગમિયાંઓએ એ એકલતાને વાચા આપી છે – આ ઈબુકમાં. એકલતામાંથી સર્જાતું કોરુંકટ એકાંત અહીં મન મૂકીને મ્હાલ્યું છે. આ માધ્યમ થકી એ અંતરો ઓગાળવા પ્રયાસ થયો છે . - ‘ગુગમ’ સંચાલક મંડળ