Jan 27, 2020

લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ ઓફ ઇન્ડોલોજી


શ્રી. નંદન શાસ્ત્રી
----------------------
અમદાવાદમાં  આવેલું " લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ  ઓફ ઇન્ડોલોજી " તમે જોયું છે ? 
૧) કઈ કોલેજની નજીકમાં તે આવ્યું છે ? 
૨)  આ સંગ્રહાલયમાં કેટલી  હસ્તપ્રતોનો અમૂલ્ય સંગ્રહ છે?
૩)  અહીં સંગ્રહિત તમામ વસ્તુઓને કયા કયા 5 વિભાગોમાં આ મુજબ વહેંચવામાં આવેલી છે? 
૪) મધુરી દેસાઈની શિલ્પવીથિકામાં સંગ્રહનું સૌથી જૂનું શિલ્પ કઈ  સદીના શૃંગ રાજ્યવંશનું છે?
૫)  પી. ટી. મુનશી સિક્કા વિભાગમાં તમે કેવા અને કયી સદીના સિક્કાઓ જોયા ?
૬)  ગાંધાર શૈલીનું કઈ  સદીનું  બુદ્ધનું પૂરા કદનું મોટું શિલ્પ પ્રદર્શિત કરેલું છે ?
૭)  જૈન દેવી પદ્માવતીની કેટલા હાથવાળી મૂર્તિ પદર્શિત થયેલી છે?




No comments:

Post a Comment