May 19, 2020

'કાર' અંત વાળા શબ્દો

સંકલન - શ્રી, નિરંજન મહેતા 
અકાર અધિકાર અપકાર અર્ધગોળાકાર
અર્ધવર્તુલાકાર અસહકાર અસ્વીકાર અહંકાર
અંગીકાર અંધકાર આકાર આબકાર
આયતાકાર (લંબચોરસ) આવકાર ઉકાર
ઉપકાર એકાકાર ઓડકાર ઓમકાર
કથાકાર કલાકાર ક્રાંતિકાર કેળવણીકાર
ખંકાર ગદ્યકાર ગ્રંથકાર ગીતકાર
ગુણાકાર ગોળાકાર ઘટકાર ઘનાકાર
ચમકાર ચંદ્રાકાર ચાટુકાર ચિત્રકાર
ચિત્રાકાર જયકાર જયજયકાર જળબંબાકાર
જાકાર જાણકાર જોડણીકાર ઝણકાર
ઝબકાર ઝમકાર ઝંકાર ટંકાર
ડકાર તિકાર તુચ્છકાર તુંકાર
ત્રિકોણાકાર થડકાર દરકાર ધડકાર
ધબકાર ધમધોકાર ધુતકાર નકાર
નવકાર નિરંકાર નિરાકાર નિર્વિકાર
પડકાર પદ્યકાર પત્રકાર પરકાર
પરિચયકાર પરોપકાર પુકાર પુચકાર
પોકાર પ્રકાર પ્રતિકાર ફટકાર
ફનકાર ફિટકાર બેકાર બેદરકાર
ભણકાર ભાગાકાર ભાષાન્તરકાર ભેંકાર
મકાર મતાધિકાર મનોવિકાર મીનાકાર
મૂર્તિકાર મોટરકાર રકાર રચનાકાર
રઝાકાર રણકાર રોકાણકાર લલકાર
લંબાકાર વર્તુળાકાર વાર્તાકાર વિકાર
વિશેષાધિકાર વિષ્ટિકાર શાહુકાર શિકાર
શિલ્પકાર સરકાર સલાહકાર સહકાર
સંગીતકાર સાકાર સાહિત્યકાર સુનકાર 
સુવર્ણકાર સ્વીકાર હકાર હાસ્યકાર
હાહાકાર હુંકાર હોકાર

No comments:

Post a Comment