Showing posts with label વલીભાઈ મુસા\. Show all posts
Showing posts with label વલીભાઈ મુસા\. Show all posts

Jul 2, 2020

શબ્દસૃષ્ટિની સફરે –૩

વલીભાઈ મુસા
સુજ્ઞ ગુગમમિત્રો,
આપણે અગાઉની આપણી શબ્દસૃષ્ટિની સફરમાં છેલ્લે એકકોશી જીવ અમીબાની વાત કરી હતી, જ્યાં આપણે ધાતુરૂપ શબ્દોને અમીબા તરીકેની ઓળખ આપી હતી. આમ છતાંય ધાતુ અને અમીબામાં  ભિન્નતા એ છે કે અમીબામાંથી વિભાજન થઈને અમીબા જ બને, પણ ધાતુમાં વૃદ્ધિ થઈને પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય થકી