Feb 10, 2020

020 બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી - જવાબ

સંચાલન - નંદન શાસ્ત્રી



ભાગ લેનાર મિત્રો -
૧ ) જયશ્રીબહેન પટેલ 
૨ ) રાજેન્દ્ર દીન્ડોડકર * 
૩ ) જતીન વાણીઆવાલા
 ૪) નિરંજન મહેતા


*  એક્સ ક્યુરેટર, બરોડા મ્યુઝિયમ.
------------------------------
૧) મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (જન્મ ૧૮૬૩- મૃત્યુ ૧૯૩૯) ને શ્રેય જાય છે. 
      ૧૮૯૦ માં મકાન નું કામ શરું થયું અને ૧૯૯૪ માં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું. 
      ત્યારબાદ કલા વિથિકા ૧૯૨૧માં જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ.
૨)  મુખ્ય વિભાગો: *કલા અને વિજ્ઞાન

    ૧) ભારતીય ઔદ્યોગિક વિભાગ (કલા), 
    ૨) પુરાતત્ત્વીય વિભાગ (કલા) 
    ૩) વ્હેલ (હાડપિંજર) વિભાગ, (વિજ્ઞાન) 
    ૪) ખનીજ વિભાગ, (વિજ્ઞાન) 
   ૫) પક્ષી વિભાગ, (વિજ્ઞાન) 
   ૬) પ્રાણી વિભાગ, (વિજ્ઞાન) 
   ૭) સરીસૃપ વિભાગ, (વિજ્ઞાન) 
   ૮) સંગીત વિભાગ. (વિજ્ઞાન) 
   ૯) માનવશાસ્ત્ર વિભાગ, (વિજ્ઞાન) 
  ૧૦) વિદેશી માનવશાસ્ત્ર વિભાગ. (વિજ્ઞાન) 

      વિથિકાઓ(કલા), 
   ૧) બર્મા, સિયાચીન (ગ્રેટર ઈન્ડિયા)
   ૨) મરાઠા કલા વિથીકા
   ૩) નેપાલીઝ્ -તિબેટિયન વિથીકા
   ૪) ઈજીપ્તશીયન વિથીકા
   ૫) પ્રાગૈતિહાસિક વિથીકા
   ૬) ચાઈનીઝ વિથીકા
   ૭) ઈસ્લામિક વિથીકા

૩) રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, 
     પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું, ગુજરાત રાજ્ય

૪) ઈજીપ્તશીયન મમી

No comments:

Post a Comment