ભાગ લેનાર મિત્રો -
- રમેશ બાજપાઈ
- હરીશ દવે
- કાસિમ અબ્બાસ
- નિરંજન મહેતા
- હસમુખ કાકડિયા
- કમલ જોશી
- શિરીશ દવે
- સુરેશ જાની
કહેવતો
- બેથી ત્રણ ભલા..
- બાવાના બેય બગડ્યા..
- ન બોલવામાં નવ ગુણ.
- ચાર મળે ચોટલા, ભાંગે ઘરના ઓટલા.
- સાઠે બુદ્ધિ નાઠી
- સોળે સાન વીસે ભાન.
- પંચ ત્યાં પરમેશ્વર
- નવું નવું નવ દહાડા
- બાર ગાઉએ બોલી બદલાય
- નહિ ત્રણ માં નહિ તેર મા ને નહિ છપ્પનના મેળમાં
- ઊંટ ના અઢાર વાંકા.
- ત્રેવડ ત્રીજો ભાઈ.
- પાંચેય આંગળીઓ ઘીમાં
- પાશેરી માં પહેલી પુણી
- પહેલો સગો પાડોશી.
- એક સાંધતા તેર તૂટે.
- દાઢીના દોઢસો, ચોટીના ચારસો
- સો ઉંદર મારીને બિલ્લી હજ કરવા ચાલી.
- જીવતો હાથી લાખનો, મરેલો સવા લાખનો
- બાર હાથ નું ચીભડું અને તેર હાથ નું બી
- એક નૂર આદમી, હજાર નૂર કપડાં
- એક અનાર, સો બિમાર
- સો દિવસ સાસુના, તો એક દિવસ વહુનો
- બાર ગાઉએ બોલી બદલાય
- બાંધી મુઠી લાખની
- બળિયાના બે ભાગ
- કેટલા વીસે સો થાય?
- બાક્રર બચ્ચાં લાખ, લાખે બિચારાં, સિંહણ બચ્ચું એક, એકે હજાર
- એક ઘા અને બે કટકા
- સોના થયા સાઠ, બાકીના નાઠ
- કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે?
- બાંડો બત્રીસ લક્ષણો
- સો સોનીનો, એક લુહારનો
- જર, જમીન ને જોરૂ, એ ત્રણે ય કજિયાનાં છોરૂ.
- હિસાબ પાઈ નો, બક્ષીશ લાખ ની
- નસીબ હંમેશા બે ડગલા આગળ
- એક હાથે તાળી ન વાગે
રૂઢીપ્રયોગો
- પાંચ માં પુછાવું
- દેડકા ની પાંચશેરી
- પંચ ત્યાં પરમેશ્વર
- ધકેલ પંચા દીઢસો
- દોઢ ડહાપણ
- ઊઠાં ભણવવા
- ૪૨૦ માણસ
- સવાયો દીકરો
- એકે હજારા
- ચંડાળ ચોકડી
- દો દુની ચાર
- છઠ્ઠી ના લેખ
- એક કરતા બે ભલા
- સોળ શણગાર સજીને
- ગધ્ધા પચ્ચીસી
- સીંહાસાન બત્રીસી
- પાંચમાં પૂછાવું
- છપ્પનની છાતી!
- ચૌદ આનાની ટિકીટ
- તોત્તેર મણનો તો.
- બાર બાર ની બે
- એકડા વગરનાં મીંડાં
- કોથળામાં પાંચ શેરી
- ઢાલની બે બાજુ
- નસીબ બે ડગલાં આગળ
- પાંચે ય આંગળી ઘીમાં
- છઠ્ઠીનું ધાવણ
- છઠ્ઠીના લેખ
- તાડનો ત્રીજો ભાઈ
- શેરના માથે સવા શેર
ધકેલ × ૫ = ૧૫૦
ReplyDeleteએક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ
ReplyDeleteપાંચે આંગળીએ પરમેશ્વર પૂજ્યા હશે
પહેલો ધા પરમેશ્વરનો
મણ મણની સંભળાવવી
છપ્પન બંદરના વેપારી
ReplyDeletehttps://gujaratigarima.blogspot.com/2020/02/blog-post_11.html
ReplyDelete