Aug 14, 2020

' તિ/ તી' અંત વાળા શબ્દો

 સંકલન - નિરંજન મહેતા

અતિઇતિ અધિપતિ પ્રસ્તુતિ
કાંતિ અધોગતિ બૃહસ્પતિ
કૃતિ અનીતિ ભભૂતિ
ક્રાંતિ અનુભૂતિ ભૂપતિ
ક્ષતિ અનુમતિ મારુતિ
ખ્યાતિ અવગતિ રાજનીતિ
ગતિ અસંગતિ રાષ્ટ્રપતિ
જાતિ આકૃતિ વસતિ
જ્ઞાતિ ઉન્નતિ વિકૃતિ
જ્યોતિ ઉમાપતિ વિદ્યાપતિ
ધૃતિ કંકણાકૃતિ વિભૂતિ
નાતિ કિંવદંતિ વિશ્રાંતિ
નીતિ કુમતિ વિસંગતી
પતિ કુલપતિ વિસ્મૃતિ
પ્રતિ ગણપતિ વીરગતિ
પ્રીતિ છત્રપતિ સન્મતિ
ભીતિ જયતિ સમિતિ
ભ્રાંતિ જાગૃતિ સર્વસંમતિ
મતિ જાગૃતિ સહાનુભુતિ
મિતિ જાયાપતિ સંગતિ
યુતિ તિરુપતિ સંતતિ
શાંતિ દુર્ગતિ સંપતિ
શ્રુતિ નૃપતિ સંમતિ
પરિમિતિ સંસ્કૃતિ
પશુપતિ સુનીતિ
પ્રકૃતિ સુમતિ
પ્રગતિ સ્થપતિ
પ્રજાતિ સ્મૃતિ
પ્રજાપતિ સ્વાતિ
પ્રતિકૃતિ હયાતિ
પ્રતીતિ હળપતિ
પ્રશાંતિ હિમપતિ
પ્રસુતિ
તી વાળા શબ્દો
ખેતી અકુદરતી બેઇજ્જતી
જતી અણમાનીતી ભગવતી
તાતી આપવીતી ભરતી
ધોતી આરતી મધુમતી
નાતી ઉમ્મતી મધુમાલતી
પોતી એક્દંતી મહેનતી
મોતી કરવતી માનીતી
રતી કલાવતી માલતી
રાતી કહેતી માહિતી
રેતી કુદરતી મુલાકાતી
રોતી ગમતી યુવતી
લાતી ગુજરાતી રજતજયંતી
વતી ગુણવતી રૂપમતી
સતી ચડતી રૂપવતી
છેડતી રેવતી
જડતી લાજવંતી
જમાતી લેતીદેતી
જયજયવંતી વાસંતી
જયંતી વિનંતી
જીવનજ્યોતી વૈજયંતી
જોબનવંતી સખતી
તખતી સંગતી
દંપતી સાબિતી
દીપજ્યોતી સુવર્ણજયંતી
દેહાતી સેવંતી
ધરતી સોબતી
નાગમતી સોમવતી
પડતી સૌભાગ્યવતી
પનોતી હયાતી
પાવતી હસ્તી

2 comments: