Aug 7, 2020

'લ' અંત વાળા શબ્દો

 સંકલન - શ્રી. નિરંજન મહેતા

બે અક્ષર ત્રણ અક્ષરો વધુ અક્ષરો
ઊલ અક્કલ અડિયલ
કલ અટલ અવલમંજિલ
કાલ અતલ આનંદમંગલ
કીલ અનલ આલબેલ
કુલ અનિલ કમલદલ
કોલ અબીલ કમંડલ
ખલ અમલ કરકમલ
ખાલ અવ્વલ કરતલ
ખીલ અસલ કરતાલ
ખોલ ઉકેલ કલકલ
ગલ ઉજ્વલ કુશળમંગલ
ગાલ ઉત્પલ કોલાહલ
ગુલ કતલ ખડતલ
ગેલ કમલ ખુશખુશાલ
ચલ કમાલ ખુશહાલ
ચાલ કલ્લોલ ખેલદિલ
ચીલ કવ્વાલ ગુણિયલ
છલ કંકાલ ચહલપહલ
છાલ કંબલ જનમંગલ
છોલ કાજલ જલકમલ
જલ કાતિલ જવતલ
જાલ કુટિલ જાનમાલ
જેલ કુણાલ તપસીલ
જોલ કુંતલ તાજમહેલ
ઝીલ કૈવલ દમિયલ
ઝૂલ કોકિલ ધાંધલધમાલ
ઝોલ કોમલ નારીવલ
ટાલ કોયલ પાયમાલ
ટોલ કોરલ બાળગોપાલ
ડીલ કૌશલ મખમલ
ડૂલ ખયાલ મલમલ
ડોલ ખરલ મહાકાલ
ઢાલ ખલેલ મહાબલ
ઢીલ ખ્યાલ મહિપાલ
ઢેલ ગઝલ મહેતલ
ઢોલ ગરલ માલામાલ
તલ ગુલાલ રખડેલ
તાલ ગોપાલ રદબાતલ
તીલ ઘંટાલ રમતલ
તોલ ચહલ રાજકુલ
થાલ ચંચલ રાજમહેલ
દલ ચંડાલ વડવાનલ
દાલ ચંપલ શતદલ
દિલ ચોપાલ શીશમહેલ
નીલ છાયલ સાઈકલ
ન્યાલ જટિલ સુમંગલ
પલ જમાલ હલચલ
પાલ જલાલ હલાહલ
પુલ જહાલ હવામહેલ
પોલ જંગલ હાલહવાલ
ફાલ ટહેલ
ફૂલ ટંડેલ
બિલ ટુવાલ
બેલ ઠરેલ
બોલ તમાલ
ભાલ તમિલ
ભીલ તરલ
ભૂલ તાંબુલ
ભેલ તુમુલ
ભોલ દલાલ
માલ દંગલ
મીલ દાખલ
મૂલ દિવાલ
મેલ ધમાલ
મોલ ધાંધલ
રીલ ધૂપેલ
રેલ નકલ
લાલ નાતાલ
લીલ પહેલ
લોલ પાગલ
વાલ પાતાલ
વિલ પાયલ
વેલ પ્રબલ
શાલ પ્રવાલ
શીલ ફરેલ
શૂલ ફસલ
શૈલ ફાજલ
સલ બકુલ
સાલ બક્કલ
હલ બખોલ
હાલ બગલ
હેલ બદલ
બબાલ
બહાલ
બાતલ
બેતાલ
ભળેલ
ભૂગોલ
ભૂતલ
મલાલ
મવાલ
મહેલ
મંગલ
મંજિલ
મંજુલ
માહોલ
મુદ્દલ
મૃદુલ
મોગલ
રતલ
રમલ
રૂમાલ
રેવાલ
રોતલ
વંઠેલ
વૈતાલ
સરલ
સલિલ
સલીલ
સામેલ
સાહિલ
સોનલ
સૌમિલ
હલાલ
હારીલ

No comments:

Post a Comment