Aug 26, 2020

'ગરજવાન' પરથી બનતા શબ્દો

સંકલન - સુરેશ જાની 

  1. ગરજવાન
  2. ગજ
  3. ગજર
  4. ગજવા – ગજવું નું બહુવચન
  5. ગન
  6. ગનર
  7. ગર
  8. ગરજ
  9. ગરજન
  10. ગરજવા
  11. ગરવા
  12. ગવા - પોઠિયો; બળદ
  13. ગવાર
  14. જ
  15. જગ
  16. જગન
  17. જન
  18. જર
  19. જરન – અજમો, બળવાની ક્રિયા, ઠીબામાં  કોલસા સળગાવી કરાતું  તાપણું
  20. જરવા – જરવું ક્રિયાપદનું રૂપ , જીર્ણ થવું / ઘસાઈ જવું
  21. જવા  - જવું ક્રિયાપદનું રૂપ
  22. જવાન
  23. જવાર -  જુવાર
  24. ન
  25. નગ
  26. નગર
  27. નગરજવા
  28. નજર
  29. નર
  30. નરવા
  31. નવા
  32. નવાજ – કૃપા કરનાર
  33. નવાર - ખેડ્યા વિનાની જમીનમાં વાવ્યા વિના થતું એક ખડધાન્ય
  34. રગ
  35. રજ
  36. રન
  37. રવા
  38. રવાજ ( એક જાતનું તંતુવાદ્ય)
  39. વા - પવન
  40. વાગ
  41. વાજ
  42. વાન
  43. વાનર
  44. વાનરજગ
  45. વાર


No comments:

Post a Comment