Jul 27, 2020

'લિ/ લી' અંત વાળા શબ્દો

સંકલન - નિરંજન મહેતા 
અલી અકાલી દીધેલી અલબેલી
એલી અઢેલી નકલી અંકાયેલી
ઓલી અધેલી નખલી કટછાલી
કાલી અંજલી નમાલી કઠપુતલી
ખલી આગલી નવેલી કપાયેલી
ખાલી આપેલી નશીલી કરમાએલી
ખોલી આમલી નાગલી ખરીદેલી
ગલી  આવેલી નેવલી ખિસકોલી
ગોલી આંબલી પખાલી ગવાયેલી
ઘેલી ઉગેલી પગલી ગાલાવેલી
ચાલી ઉચેલી પવાલી ચણાયેલી
જાલી ઉભેલી પસલી ચિબાવલી
ઠાલી ઊઠેલી પહેલી છેલછબીલી
ડેલી ઊડેલી પાકેલી જાહોજલાલી
ડોલી એકલી પાછલી ઢંકાયેલી
ઢોલી એકલી પાટલી તરછોડાયેલી
તાલી ઓખલી પાડેલી તરછોડેલી
તેલી કદલી પાપલી તાલાવેલી
પાલી કદલી પાવલી દંતાવલી
પેલી કપાલી પિંડલી દિપાવલી
પોલી કપાલી પોટલી દોહાવલી
પ્યાલી કલાલી ફરેલી નાગરવેલી
ફૂલી કવ્વાલી ફાટેલી પત્રાવલી
બલી કાચલી ફૂટેલી પદાવલી
બેલી કાજલી ફોલેલી પાયમાલી
બોલી કાપલી બકાલી પુષ્પકલી
ભલી કાપેલી બગલી પ્રશ્નાવલી
રોલી કારેલી બદલી પ્રેમઘેલી
લીલી કિટલી બહાલી બગડેલી
વેલી કૂથલી બંગલી બગાડેલી
શૈલી કોડીલી બાટલી બજરંગબલી
હેલી ખાજલી બાંધેલી બટકબોલી
હોલી ખાટલી બુગલી બંધાયેલી
ખુજલી બેકલી બાહુબલી
ખોખલી બેઠેલી બોલાચાલી
ખોલેલી બેડલી ભલભલી
ગણેલી બેસેલી મલમલી
ગાયેલી બોલેલી મહાબલી
ગુટલી ભડલી મહામૂલી
ગોટલી ભણેલી રંગાયેલી
ચકલી ભમલી રંગાવલી
ચમેલી ભરેલી રામકલી
ચરેલી ભંભલી વંશાવલી
ચાંપલી મઢુલી વાછડલી
ચુગલી મરેલી શબ્દાવલી
ચોટલી મંગલી સમારેલી
છકેલી માછલી સમાવેલી
છબીલી માટલી સંધાયેલી
છાજલી માનેલી સુચવેલી
જંગલી મામુલી સુધારેલી
જામેલી મારેલી સુરાવલી
જાંબલી માંગેલી હણાયેલી
જીતેલી મુરલી હરિયાલી
જેટલી મેઘલી હર્ષઘેલી
જોશીલી મોકલી
ટકલી મોરલી
ટચલી રમેલી
ટપલી રસીલી
ટપાલી રંગલી
ટોપલી રંગેલી
ડગલી રાખેલી
ડાકલી રાજેલી
ઢગલી રોટલી
ઢાંકેલી લાગલી
ઢીંગલી લાડલી
તકલી લીધેલી
તપેલી વચલી
તારલી વહાલી
તાવલી સડેલી
તૂટેલી સસલી
તેટલી સુતેલી
તોકલી સુરીલી
તોડલી સૂંઘેલી
થાકેલી હમાલી
થાંભલી હવેલી
થેપલી હંસલી
દવલી હોકલી
દાબેલી

No comments:

Post a Comment