સંકલન - રમેશ બાજપાઈ
લગભગ સરખા ઉચ્ચાર વાળા શબ્દો જે બન્ને ભાષામાં વપરાય છે . ( થોડાક ઉચ્ચાર ફેર તો હોવાના .)
લગભગ સરખા ઉચ્ચાર વાળા શબ્દો જે બન્ને ભાષામાં વપરાય છે . ( થોડાક ઉચ્ચાર ફેર તો હોવાના .)
કમ Come
|
કોટ Coat
|
કોણ Con
( man)
|
કોર Core
|
ગમ gum
|
ગુડ (ગોળ }/ ગૂઢ Good
|
ગુન / ગુણ Goon
|
ગોદ God
|
ગોળ Goal
|
ચાલ chawl
|
ચીજ Cheeze
|
જગ Jug
|
જાન Jan (મહિનો )
|
જોખ joke
|
ઝટ Jutt
|
ઝીલ Zeal
|
ટેક Take
|
ડોલ Dole
|
તંગ Tounge
|
તેગ Tag
|
તોપ Top
|
તોલ Toll
|
દોર Door
|
નળ Null
|
ની (પ્રત્યય) Knee
|
નેક Neck
|
નેમ Name
|
નો ( પ્રત્યય) No
|
પગ pug
પટ Putt
|
પેટ Pate (માથું )
|
ફેણ fan
|
બાર Bar
|
બુટ (કાનની) boot
|
બૂમ (સાદ) Boom
|
બોટ(ડુંટી) Boat
|
બોર bore
|
મગ Mug
|
મણિ money
|
મસ્ત Must
|
માત Mat
|
મીત meet
|
મેશ Mesh
|
મોડ Mode
|
મોર More
|
મોલ Mole, mall
|
રગ Rug
|
રામ Ram
|
રેડ (રાજીના) red
|
રેડી (પાણી) ready
|
રોગ Rogue
|
રોજ Rose
|
રોમ Roam
|
લાડ Lad
|
લાવ Love
|
લોક Lock
|
લોટ Lot
|
લોઢ Load
|
વાડ Wade
|
વાન Van
|
વિણ Win
|
વેર Wear
|
વેળ/વેલ Well
|
શઠ Shut
|
શિસ્ત Schyst,
Cyst
|
શીત Shit
|
સફર suffer
|
સુન Soon
|
સોળ soul
|
હટ hut
|
હલ / હળ Hull
|
હા Haa
|
હાથ Hath ( old English)
|
હિત hit
|
હૂડ (-હૂડ ) Hood
|
હેંડ Head
|
હોમ(હવન) home
|
No comments:
Post a Comment