Jul 31, 2020

માત્રા કાઢી નાંખતાં બનતા શબ્દો

સંકલન - નિરંજન મહેતા
'એ' અથવા 'ઓ' સ્વર ધરાવતા શબ્દોમાંથી માત્રા કાઢી નાંખતા બનતા શબ્દો -
'ઓ'થી શરૂ થતા
ચોકી-ચાકી ફોકો-ફાકો હોડ-હાડ ભોગળ-ભાગળ
ચોટ-ચાટ ફોડ-ફાડ હોમ-હામ ભોગિયો-ભાગિયો
ચોપ-ચાપ ફોલ-ફાલ હોય-હાય ભોજક-ભાજક
ચોર-ચાર બોજ-બાજ હોરી-હારી ભોજન-ભાજન
ચોળ-ચાળ બોટ-બાટ હોશ-હાશ ભોળવાવું-ભાળવવું
ચોળા-ચાળા બોડું-બાડું મોચન-માચન
ચોળો-ચાળો બોધ-બાધ મોદક-માદક
છોત-છાત બોર-બાર મોવડી-માવડી
છોબ-છાબ બોરી-બારી સોદર-સાદર
છોર-છાર બોરું-બારું સોરણ-સારણ
છોરી-છારી બોલ-બાલ સોરવું-સારવું
છોરો-છારો બોળ-બાળ સોરંગી-સારંગી
છોળ-છાલ ભોગ-ભાગ હોડકું-હાડકું
છોલાં-છાલાં ભોગ્ય-ભાગ્ય હોહાકાર-હાહાકાર

'એ'થી શરૂ થતા

એમ-અમ જેવું-જવું ભેટ-ભટ એકલ-અકલ
એજ-અજ ટેક-ટક ભેડ-ભડ એક્કડ-અક્કડ
એડી-અડી ટેકો-ટકો ભેર-ભર એઠવાડિયું-અઠવાડિયું
એન-અન ટેસ-ટસ ભેલી-ભલી એમને-અમને
એબ-અબ ઠેઠ-ઠેઠ ભેળ-ભળ એરણી-અરણી
એમ-અમ ડેર-ડર મેખ-મખ કેરમ-કરમ
કેડ-કડ ડેરો-ડરો મેજ-મજ કેસર-કસર
કેડી-કડી તેજ-તજ મેઢ-મઢ કોકડી-કાકડી
કેડ-કદ તેજી-તજી મેઢી-મઢી ખેડાઉં-ખડાઉ
કેદી-કદી તેડ-તડ મેદ-મદ ખેરવું-ખરવું
કેફ-કફ તેણી-તણી મેંદી-મંદી ખોરાટ-ખારાટ
કેમ-કંમ તેમ-તમ મેધ-મધ ગેરવું-ગરવું
કેર-કર તેર-તર મેના-મના છેકવું-છકવું
કેરી-કરી તેલ-તલ મેર-મર ટેકવું-ટકવું
કેશ-કશ થેઈ-થઈ મેલ-મલ ટેકાવવું-ટકાવવું
કેસ-કસ થેર-થર મેશ-મશ દેગડી-દગડી
કેળ-કળ દેણું-દણું મેળ-મળ દેગડો-દગડો
ખેટ-ખટ દેન-દન રેટ-રટ નેળિયું-નળિયું
ખેડ-ખડ દેર-દર રેણ-રણ પેટારો-પટારો
ખેડી-ખડી દેરી-દરી રેત-રત બેજાર-બજાર
ખેડુ-ખડુ દેવ-દવ રેસો-રસો મચન-માચન
ખેડું-ખડું દેશ-દશ લેડ-લડ રેડવું-રડવું
ખેત-ખત દેસ-દસ લેડી-લડી વેકરો-વકરો
ખેપ-ખપ ધેન-ધન લેપ-લપ વેતન-વતન
ખેમ-ખમ નેગ-નગ વેગ-વગ વેદન-વદન
ખેર-ખર નેટ-નટ વેડી-વડી વેધવું-વધવું
ખેરી-ખરી નેફો-નફો વેડો-વડો વેરણ-વરણ
ખેરો-ખરો નેમ-નમ વેણ-વણ વેરણી-વરણી
ખેલ-ખલ નેરું-નરું વેદ-વદ વેરવી-વરવી
ખેસ-ખસ નેવ-નવ વેદી-વદી વેરવું-વરવું
ખેળ-ખળ નેવું-નવું વેધ-વધ હેબક-હબક
ગેજ-ગજ નેસ-નસ વેન-વન
ગેટ-ગટ નેળ-નળ વેર-વર
ગેડી-ગડી પેચ-પચ વેરો-વરો
ગેર-ગર પેટ-પટ વેલ-વલ
ગેલ-ગલ પેટી-પટી વેલી-વલી
ગેલી-ગલી પેણ-પણ વેશ-વશ
ઘેટી-ઘટી પેણી-પણી વેળ-વળ
ઘેન-ઘન પેણો-પણો શેક-શક
ઘેર-ઘર પેય-પય શેઠ-શઠ
ઘેરું-ઘરું પેર-પર શેર-શર
ચેક-ચક પેરુ-પરુ શેવ-શવ
ચેકો-ચકો પેરે-પરે સેજ-સજ
ચેણ-ચણ પેલ-પલ સેડ-સડ
ચેપ-ચપ પેળ-પળ સેર-સર
ચેર-ચર ફેડ-ફડ સેલ-સલ
ચેસ-ચસ ફેણ-ફણ સેલો-સલો
ચેળ-ચળ ફેણી-ફણી સેવા-સવા
છેક-છક ફેર-ફર સેહ-સહ
છેડ-છડ ફેરી-ફરી હેજ-હજ
છેડો-છડો ફેલ-ફલ હેડ-હડ
છેર-છર બેકી-બકી હેડી-હડી
છેલ-છલ બેટ-બટ હેત-હત
જેબ-જબ બેલી-બલી હેમ-હમ
જેમ-જમ બેળ-બળ હેર-હર
જેર-જર ભેગ-ભગ હેલ-હલ
જેલ-જલ ભેજ-ભજ હેળ-હળ

No comments:

Post a Comment