Apr 14, 2020

અનુસ્વાર બદલવાથી બનતા નવા શબ્દો

સંકલન - શ્રી. નિરંજન મહેતા



  1. અગ(પહાડ)-અંગ
  2. અગજ(પહાડમાંથી જન્મેલું)-અંગજ(શરીરમાંથી જન્મેલું)
  3. અગદ-અંગદ
  4. અગજા-અંગજા
  5. અચલ-અંચલ
  6. અજિત-અંજિત
  7. અડ-અંડ
  8. અત્ર-અંત્ર
  9. અબ-અંબ
  10. આક-આંક
  11. આકડી-આંકડી
  12. આકડો-આંકડો
  13. આખું-આંખુ
  14. આખો-આંખો
  15. આગળો-આંગળો
  16. આધી-આંધી
  17. ઉદર-ઉંદર
  18. કજરી-કંજરી
  19. કટક-કંટક
  20. કટુ-કંટુ
  21. કઠ-કંઠ
  22. કડ-કંડ
  23. કડી-કંડી
  24. કડુ- કડું
  25. કથા-કંથા
  26. કદ-કંદ
  27. કપ-કંપ
  28. કપાસ-કંપાસ
  29. કરજ-કરંજ
  30. કસ-કંસ
  31. કાગ-કાંગ
  32. કાટ-કાંટ
  33. કાઠલો-કાંઠલો
  34. કારજ-કારંજ
  35. કૂચી-કૂંચી
  36. ખગ-ખંગ
  37. ખડ-ખંડ
  38. ખડક-ખંડક
  39. ખત-ખંત
  40. ખભો-ખંભો
  41. ખાટ-ખાંટ
  42. ખાડ-ખાંડ
  43. ખાસ-ખાંસ
  44. ખાસી-ખાંસી
  45. ખૂટ-ખૂંટ
  46. ગજ-ગંજ
  47. ગજી-ગંજી
  48. ગઠન-ગંઠન
  49. ગાડી-ગાંડી
  50. ગાડુ-ગાંડું
  51. ગુદા-ગુંદા
  52. ઘટ-ઘંટ
  53. ઘાટી-ઘાંટી
  54. ચડ-ચંડ
  55. ચપલ-ચંપલ
  56. ચાપ-ચાંપ
  57. ચારુ-ચારું
  58. ચિતા-ચિંતા
  59. ચૂક-ચૂંક
  60. ચોક-ચોંક
  61. ચોટી-ચોંટી
  62. છીટ-છીંટ
  63. જગ-જંગ
  64. જતુ-જંતુ
  65. જપ-જંપ
  66. જલધર-જલંધર
  67. ટક-ટંક
  68. ટગ-ટંગ
  69. ટૂક-ટૂંક
  70. ટ્રક-ટ્રંક
  71. ડસ-ડંસ
  72. ઢગ-ઢંગ
  73. તગ-તંગ
  74. તત્ર-તંત્ર
  75. તાત-તાંત
  76. દડ-દંડ
  77. દડી-દંડી
  78. દડો-દંડો
  79. દશ-દંશ
  80. દિગ-દિંગ
  81. ધખના-ધંખના
  82. નગ-નંગ
  83. નદ-નંદ
  84. નદી-નંદી
  85. નાગર-નાંગર
  86. નેવુ-નેવું
  87. પચ-પંચ
  88. પડ-પંડ
  89. પડો-પંડો
  90. પથ-પંથ
  91. પથક-પંથક
  92. પદર-પંદર
  93. પરમાણુ-પરમાણું
  94. પાખંડી-પાંખડી
  95. પાખી-પાંખી
  96. પાચ-પાંચ
  97. પૂજો-પૂંજો
  98. બગલો-બંગલો
  99. બદર-બંદર
  100. બદી-બંદી
  101. બધું-બંધુ
  102. બને-બંને
  103. ભગ-ભંગ
  104. ભાગ-ભાંગ
  105. મજૂરી-મંજૂરી
  106. મદ-મંદ
  107. મહત-મહંત
  108. માગ-માંગ
  109. માજી-માંજી
  110. માડ-માંડ
  111. માદા-માંદા
  112. મારુ(પ્રિતમ)-મારૂં 
  113. માસ-માંસ
  114. રજ-રંજ
  115. રગ-રંગ
  116. રગત-રંગત
  117. રાગ-રાંગ
  118. સત-સંત
  119. સાજ-સાંજ
  120. લગાર-લંગાર
  121. વદન-વંદન
  122. વદો-વંદો
  123. વશ-વંશ
  124. વસતી-વસંતી
  125. વાક-વાંક
  126. વાસ-વાંસ
  127. સદેહ-સંદેહ
  128. હસ-હંસ

No comments:

Post a Comment