Apr 9, 2020

'વાન' કારાન્ત શબ્દો

સંકલન - શ્રી. નિરંજન મહેતા


આગેવાન,આહવાન, ઉર્જાવાન, કુળવાન,  કૃપાવાન, કેરેવાન,  કોચવાન, ગતિવાન, ગરજવાન, ગિરેવાન,  ગુણવાન, ચરિત્રવાન, જવાન, જાતવાન,  જુવાન, તાલેવાન, દયાવાન, દરવાન,  દિવાન,  ધનવાન, ધૈર્યવાન, નવજવાન, નવયુવાન, નિષ્ઠાવાન,  પકવાન, પહેલવાન, પાસવાન, બલવાન, બળવાન, બાગવાન, ભગવાન, ભાગ્યવાન, ભીનેવાન,  મુલ્યવાન, યુવાન, લક્ષ્મીવાન, રૂપવાન, શક્તિવાન, શૌર્યવાન, શ્રદ્ધાવાન, સાગવાન,  સ્વરૂપવાન,  વિદ્યાવાન, વીર્યવાન, હેવાન,

No comments:

Post a Comment