Apr 15, 2020

એક ટચૂકડી વાત.

જાતે નાનાં સર્જન કરવાના ધખારાનું મૂળ ક્યાં?
ભીંત પર ચાકથી થતાં સર્જન.

Pet and Child Proof Paint

આપણી અંદર કોઈ પણ ઉમરે એ બાળક હાજર હોય જ છે.

પણ જીવનની રૂક્ષતાએ એ બિચારું મુરઝાઈને પોઢી ગયું હોય છે.

આપણો અહીં પ્રયત્ન છે, એને મુક્ત મંચ આપવાનો.

ચાલો, એ લીટાડા ફરી કરીએ!

No comments:

Post a Comment