Jan 4, 2020

અર્થનો અનર્થ

શબ્દનો અર્થ એક હોય પણ ઘણી વખત સાવ જુદા જ અર્થમાં  તે વપરાતો હોય છે. એવા શબ્દોનો સંગ્રહ-

૧૪ આનાની ટિકિટ ( બહેચરાજી જવાની રેલ્વેની ટિકિટ એક જમાનામાં !)
૪૨૦
અમીચંદ ( દગો કરનાર )
ઊંટવૈદ
કાના માતર વિના ( મફત !)
કારીગર
ખુદાબક્ષ
ગોરખધંધા
ચાલુ
જમાદાર
ટાઢા પોરનાં ( કેમ ગપ્પાં જ ? !
બગલમાંથી કાઢ વું  (  ગપ્પાં -  મૂળ કારણ ? !)
ડાહ્યો
દિશા ( હાજતે જવું !)
દેવદાસી
દોઢડાહ્યો
ધકેલ પંચા દોઢસો ( મૂળ કારણ શું હશે? )
ધધુપપૂ ( ધર્મ ધુરંધર પરમપૂજ્ય )
નબીરો
નમૂનો
નવાબસાહેબ
પથારી ફેરવી દેવી
પાણીચું ( મૂળ અર્થ – નાળિયેર )
બાપુગાડી
બે બદામનો ( બદામ મોંઘી હોવા છતાં)
બેસણી વગરનો લોટો
મફતલાલ ( પોલિસ !)
મહાભારત
મા’રાજ ( મહારાજ)
રાજકુંવર
રામાયણ
લખેશરી
લાટસાહેબ
લીલી સૂકી જોવી
વેદિયો
શાણો
શાહજાદો
શેખચલ્લી
સવા નવ ને પાંચ ( લપ! )
સાલો ( સાળા પરથી? !)
સાહેબજાદો
હરિજન
ફેંકવું ( ગપ્પું કેમ ? )
મામો ના બનાવ

No comments:

Post a Comment