Jan 4, 2020

' - વાર' અંત વાળા શબ્દોનો સંગ્રહ


સોમવાર,  મંગળવાર,  બુધવાર,  ગુરૂવાર,  શુક્રવાર,  શનિવાર,  રવિવાર 
આ બધા 'વાર' તો આપણે જાણીએ છીએ. પણ આવા 'વાર' પણ હોય !

અવારનવાર
અસવાર
એકવાર
કામવાર
કારાવાર
ખુવાર
ગમખ્વાર
ગવાર
ગુવાર
ઘણીવાર
છાશવાર
જમણવાર
જુવાર
તલવાર
તહેવાર
દ્વાર
પતવાર
પરવાર
પરિવાર
પવાર
પારાવાર
ફરીવાર
ભલીવાર
મનવાર
મૌનવાર
લવાર
વહેવાર
વાર
વારંવાર
વેવાર
વ્યવહાર
શુક્કરવાર
સલવાર
સવાર
સારવાર
સુલવાર

No comments:

Post a Comment