Jan 27, 2020

રાણકી વાવ

શ્રી. નંદન શાસ્ત્રી

૧) રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના કયા જિલ્લાનાં કયા શહેરમાં આવેલીએ એક ઐતિહાસિક વાવ છે?

૨ )  આ વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

૩) આ ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્વ પણ કેવી રીતે ધરાવે છે ??

૪ ) આ  વાવનું કેટલા   મીટર લાંબી, કેટલા મીટર પહોળી અને કેટલા મીટર ઊંડી છે?

૫)આ વાવમાં કઈ નદીના  પૂરના પાણી ઘૂસી ગયા હતા જેને કારણે વાવ પર કાંપ ફરી વળ્યો હતો?



No comments:

Post a Comment