Jan 24, 2020

કોયડો - ૧

નીચેના કોયડાઓના જવાબ આપો-

૧) ત્રણ અક્ષરનું નામ છે. એ સ્ત્રીઓ વધારે વાપરે છે. પહેલો અને ત્રીજો અક્ષર મળીને જૂનું ચલણ થાય છે. ત્રીજો અને પહેલો અક્ષર મળીને બાઈબલનું એક પાત્ર છે.
૨) કયો ડ્રેસ પહેરી શકાતો નથી?
૩) બે ચા કોણે પીધી?
૪) તમે અંધારામાં ઊભા છો. તમારી પાસે દીવો, મીણબત્તી અને ફાનસ છે. તમે પહેલું શું પ્રગટાવશો?

૫) નીચેના ચિત્રમાં ગુજરાતનાં ત્રણ શહેરો છે. કયા ? 




No comments:

Post a Comment