Jan 16, 2020

સમાન શબ્દો?

નીચેના શબ્દો જુઓ ..

-

ભાખરી          પતંગ         લાકડી       સાદડી       હલેસું

બીલાડી        ખુરશી        વેલણ       ધોતિયું       હાંસડી

તાવડી          કાબર         ખમીસ      બારણું       હરણ 

 એક બીજા સાથે કશું લાગતું વળગતું નથી ને? 

!!!!!!
-------------------

ના ! એ બધામાં એક સમાનતા છે. શી ?

-

2 comments:

  1. આગમ
    આરામ
    કાબર
    ખચ્ચર
    ખમાર
    ખમીસ
    ખુરશી
    ગધેડી
    ગધેડો
    ગાયન
    ગોપાળ
    ગોવિંદ
    ચતુર
    ચમાર
    ચાકર
    ચાતક
    ચાદર
    ચાનક
    ચાલાક
    ચીકન
    ચીતોડ
    ચીમન
    તમીજ
    તાવડી
    તાવિજ
    તોખાર
    ધોતિયું
    નાગર
    નાગોરી
    પતંગ
    પારેવું
    પાલક
    પાવક
    બટાકા
    બારણું
    બીલાડી
    ભાખરી
    ભાગોળ
    મજૂર
    મજૂરી
    લાકડી
    વેલણ
    સાદડી
    હરણ
    હલેસું
    હાંસડી

    ReplyDelete