Jan 18, 2020

'દાર' અંત વાળા શબ્દો

જમાદાર અને ફોજદારનો કેવો વટ હોય? હોય જ ને?
 ચાલો, '..દાર' અંતવાળા શબ્દો શોધવા માંડીએ. 
 અહીં 'દાર' અંત વાળા શબ્દો 
ગુગમ કુટુંબના સભ્યોના સહિયારા પ્રયત્નથી 
એકઠા કર્યા છેે.


અણીદાર         અમલદાર       અસરદાર        આબરૂદાર
ઈનામદાર        કણીદાર           કરજદાર         કલદાર
કસદાર             કામદાર           કારદાર            કિરદાર
ખબરદાર         ખાતેદાર          ખુદદાર             ચુડીદાર 
ચોકીદાર         ચોટદાર          ચોપદાર            છડીદાર
જવાબદાર       જમાદાર        જોરદાર            દમદાર
દળદાર           દાણેદાર            દારોમદાર         દાવેદાર
દેણદાર          ધારદાર            નમૂનેદાર            નસીબદાર
નાદાર             નામદાર           પાટીદાર         પાણીદાર
પૈસાદાર           ફણીદાર           ફોજદાર          બરખુરદાર
ભરાવદાર         મંદાર              મજેદાર           મામલતદાર
માલદાર            રસદાર           રસાલદાર        રાઝદાર
રિસાલદાર       રૂઆબદાર       લહેજતદાર      લિજ્જતદાર
લેણદાર           વજનદાર         વહીવટદાર        શાનદાર 
શિરસ્તેદાર      સરદાર             સૂબેદાર           સોટીદાર 
હકદાર            હવાલદાર

2 comments: