Jan 15, 2021

ટેનગ્રામ પરથી સહિયારું સર્જન

ઉદ્ઘાટક - સુરેશ જાની

ટે ન્ગ્રામ - સૈકાંઓ જૂની ચીની કોયડા - રમત

સાત ટૂકડાઓ અને સાતે સાત ગોઠવીને બનાવી શકાતા અસંખ્ય આકારો 

પાયાના સાત ટૂકડા  - >


નીચેના બે આકારો - 



પ્રશ્ન - 

૧) એ આકારો કયા છે? 

૨) એની પરથી મન ફાવે તે સર્જન કરો 

-----------------

હરીશ દવે 

જાપાની ગુડિયા..હાથમાં  પંખા સાથે..

ચિત્ર  આડું કરો તો પ્રાણી જણાય..

દોડતો કૂતરો

હસમુખ કાકડિયા

પુસ્તક વાંચતો વ્યક્તિ

દીપ્તિ દોશી

૧લીલો રંગ એટલે જ હર્યું ભર્યું  ઘર અને ઘરના લોકો ખુશખુશાલ પરિવાર.

૨એનવલપ

૩પીરામીડ

૪દરવાજો

૨...આડુ કરો તો

૧ કોઇ સરકતુ પ્રાણી,

૨. પતંગ

૩.ડીવાઇડર આડશ.

૪.મેજીક કયુબ

૫.ટાઈલ્સ

૬.પીરામીડ

રમેશ બાજપાઈ

મને નોળિયો દેખાયો.

રાજેન્દ્ર દિંડોડકર

ડીગ્રી મેળવ્યા પછી પેડસ્ટલ માઈકમાં🎙️પ્રવચન કરતી વ્યક્તિ.


સુરેશ જાની





અંજના શુકલ 

ગર્વ થી ખુશ, છાતી ફુલાવી ઊભેલો graduate! 
 
જાપનીઝ લેડી

ઝંડો લઈને ઊભેલો માણસ

ખેતરમાં ઊભો હોય તે ચાડીયો.

ડોગ હાઉસ કે હાઉસ દેખાય

1 comment: