Jan 3, 2021

પ્રશ્નોત્તરી - ટપલીદાવ (૨ )

 રમતવીરો - દીપ્તિ દોશી,ચિરાગ પટેલ નીતા ભટ્ટ, હસમુખ કાકડિયા , નૂતન કોઠારી

ખાલી જગ્યા અંગ્રેજી અક્ષરથી પૂરો !

૧)  __ધ્ધ કોઇ રાષ્ટ્ર ને ગમતુ નથી.   U

૨) હોળીમાં __ચકારીથી રમવાની મજા પડે  P

૩) સાડી મા ફુલપાન ની ___ઝાઇન સરસ લાગે    D

૪) ગુજરાતીના આદ્યં કવિ નર _ હ મહેતા  C

૫) __દ્દ્દીપણું બાળકો અને સ્ત્રીઓનો સ્વભાવ છે.  G

૬) _  ક આધાર ઈશ્વર નો   A

૭) જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિ શ્વસે છે ત્યાં સુધી __તાનો આદર્શ પ્રત્યેક સ્ત્રીમાં વસતો રહેશે  C

૮) __પ્રેસ ટ્રેન જલદી પહોચાડે   X

૯)  _તિહાસ સદૈવ _જેતા લખે છે  E    V

૧૦) _રાક એક દેશ નુ નામ છે   E

૧૧) વાયા __રમગામ તો બાપુ ગાડી જ હોય!   V

૧૨) English આલ્ફા બેટ નો સૌથી ઠંડો અક્ષર ?   B

૧૩) ___લાડી ને દૂધ બહુ ભાવે   B

૧૪)  __ મરગામ ગુજરાતનું મહારાષ્ટ્રની બૉર્ડર નજીકનું ગામ છે. U

૧૫) _પે   _ પે સરોવર ભરાય. T   T  

૧૬) _તાફળ એક ફળ છે.    C

૧૭) ___ગારેટ પીવી નુકશાનકર્તા છે    C

૧૮ ) _જમાંથી છોડ ઊગે છે.    B

૧૯) મધ્યમ વર્ગને _કર ખાતાનો મોટો ભય હોય! 

૨૦) મમ્મી ને મરાઠીમા __ કહેવાય

૨૧) કોઈથી __ વું  નહીં. બહાદુર બનવું     B

૨૨) ___એમ ટી ઘડિયાળ કંપની છે   H

૨૩) _ કાંઈ જતું ન રહે.  M

------------------------

ગઈ કાલથી ચાલુ થયેલ  વર્ષ ક્યાં કેલેન્ડર નું છે ?

ગ્રેગેરિયન

પારસી નવું વર્ષ ?

પટેટી

મલયાલી નવું વર્ષ?

ઓનમ

મરાઠી નવું વર્ષ?

ગુડી પડવો

પ્રવાહી ધાતુ નું નામ ?

પારો

No comments:

Post a Comment