Dec 19, 2020

સમોચ્ચારી શબ્દો - અંગ્રેજી, ગુજરાતી, હિન્દી

 ઉદ્ઘાટક -  નીતા ભટ્ટ, જામનગર

એવા ઘણા શબ્દો હોય છે, જેમનો ઉચ્ચાર ત્રણે ભાષામાં લગભગ સરખો જ હોય છે. પણ એમના અર્થ સાવ વિભિન્ન હોય. એવા આ શબ્દોની મજા માણો -



No.

English

ગુજરાતી

हिन्दी

1

 To

 તુ

 तू

2

 Hut

 હટ

 हट

3

 Ram

 રામ

 राम

4

 Come

 કમ

 कम

5

 Nut

 નટ

 नट

6

 Doll

 ડોલ

 डौल

7

 Rum

 રમ

 

8

 More

 મોર

 मोर

9

 Fool, Full

 ફૂલ

 फूल

10

 Gum

 ગમ

 गम

11

 Good

 

 गूड

12

 Shock

 શોક, શૉક

 शोक

13

 Pate

 પેટ

 पेट

14

 Lint

 લીંટ

 

15

 Sir

 સર ( કિલ્લો સર કર્યો)

 सर

16

 So

 સો ( જો ... સો...)

 सो

17

 Pool

 પૂલ

  पूल

18

 Must

 મસ્ત

  मस्त

19

 Pan, Pun

 પાન , પણ 

  पान

20

 Jug

 જગ

  जग

21

 Mug

 મગ

  

22

 Van

 વાન

 

23

 Deal

દિલ, ડીલ 

 दिल

24

 Lily

 લીલી

 

25

 Rug

 રગ

 रग

26

 Fall

 ફૉલ

 

27

 M.A.

મા 

 मा 

28

 B.A.

 બા

 बा

29

 Boo

 બૂ

 बू

30

 Care

 કૅર

 

31

 Jam

 જામ 

 जाम

32

 Gem

 જેમ

 

33

 Ham

 હેમ

 हेम

34

 Him

 હિમ

 हिम

35

 Her

 હર

हर  

36

 Hurry

 હરિ

 हरि

37

 Roam, Rome

  રોમ

 रोम

38

 Carry

  કેરી

 

39

 Jerry

  ઝેરી

 

40

 Bus

 બસ

बस

41

 Berry

 બૈરી

 

42

 Seam, Seem, Sim

 સીમ

 सीम

43

 Bore, Boar

 બોર

 

44

 Hush

 હસ

 

45

 LOL

 લોલ

 

46

 Gale

 ગૅલ

 

47

 Cot, caught ,coat

 કોટ ( શહેરનો )

 कोट

48

 Take

 ટેક

 

49

 Goal

 ગોળ

 गोल

50

 Lot

 લોટ

 


4 comments:

  1. હિન્દી માં પણ रम શબ્દ આવે. ક્રિયાપદ છે रमना. એટલે રોકાઈ જવું. દાખલા તરીકે रमता जोगी

    ReplyDelete