ઉદઘાટક - નૂતન કોઠારી
- અપના હાથ જગન્નાથ
- આંખ આડા કાન કરવા
- આંખે આંખ લડવી
- આંગળીથી નખ વેગળા
- ઉલટા કાન પકડવા
- ઊંધી અડબોથ દેવી
- એક હાથે તાળી ન પડે
- કાચા કાનના હોવું
- કાન ગીરે મૂકવા
- કાનના કાચા
- કૂતરાની પૂંછડી વાંકી
- ગામના મોઢે ગરણું ન બંધાય
- ગોદડામાં માથું નાંખીને હવે સૂઈ જવું
- ચોરનારની ચાર આંખ
- છાતી પર મગ દળવા
- છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
- જાડી ચામડી
- ઝાઝા હાથ રળિયામણા
- ટાંટિયા ભાંગી નાંખવા
- ડાબા હાથ ની પડવી
- ડાબા હાથનું દાન જમણો ના જાણે.
- તારા બાપનું કપાળ
- દરેક વાતમાં માથું મારવું
- દાંત કચકચાવવા
- દાંત કાઢવા
- દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
- દિમાગ નુ દહી થઇ જવું
- દુખે પેટ કૂટે માથું
- ધરમની ગાયના દાંત ન ગણાય
- નાક કપાઈ જવું
- નાક દબાવ્યા સિવાય મોઢું ઉઘડે નહિ.
- નાક લીટી તાણવી
- પગ લપસી જવો
- પાંચે આંગળીએ પૂણ્ય
- પાંચેય આંગળી ઘીમાં
- પાંચેય આંગળી સરખી ન હોય.
- પાઘડીનો વળ છેલ્લે
- પીઠ પાછળ ઘા કરવો
- પેટ કરાવે વેઠ
- પેટ ચોળીને શૂળ ઊભું કરવું
- પેટછૂટી વાત કરવી
- પેટ પકડીને હસવું
- પેટનું પાણી ન હાલવું
- પેટનો ખાડો પૂરવો
- પેટનો બળ્યો ગામ બાળે
- પેટમાં ઉંદર દોડવા
- પેટમાં પેસીને પગ પહોળા કરવા
- પેટમાં બિલાડાં બોલવાં
- પેટમાં વાત ન ટકવી
- પેટમાં વીણાં ચૂંટાં થવા
- પેટે પાટા બાંધવા
- ફૂલે ફોલ્લી થવી
- બત્રીસી તોડી નાખવી
- બરડો ભાંગી નાખવો
- બાંધી મુઠ્ઠી લાખની
- બિલાડીના ગળે ઘંટ બાંધવો
- બે આંખની શરમ
- બે કાન વચ્ચે માથું કરી દેવું
- ભારે પગે હોવું
- મગજમાં રાઈ ભરાવી
- મગને પગ આવ્યા
- માંકડને મોઢું આવ્યું
- મુખમાં રામ ને બગલમાં છૂરી
- મૂછે તાવ દેવો
- રાતોરાત લંબી દાઢી
- લૂલી બંધ રાખવી
- લૂલીને વશ મા રાખવી
- વાઘને કોણ કહે કે તારું મો ગંધાય?
- શેઠને કૂલે ફોલ્લી થઈ, પંપાળીને મોટી કરી.
- સક્કરમી ની જીભ અને અક્કરમીનો ટાંટિયો
- સર સલામત તો પાઘડી બહુ
- સીધી આંગળીએ ઘી ન નીકળે
- હરામના હાડકાં
- હાડકા ખોખરાં કરવાં
- હાથ ઊંચા કરી દેવા
- હાથ ધોઈ નાખવા
- હાથના કર્યા હૈયે વાગે
- હાથસફાઈ કરી જવી
- હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
- હું પહોળી ને શેરી સાંકડી
- હૈયે છે પણ હોઠે નથી
- હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
- હોઠ સીવી લેવા
No comments:
Post a Comment