Dec 13, 2020

શબ્દ સંચય - રમત

 સંકલન - દીપ્તિ દોશી 

ચ પરથી ભુતકાળના અને હાલના દૈનિક,અઠવાડિક, પખવાડિક,માસિક મેગેઝિન,સમાચાર પત્ર

૧ચંદન  ૨ચંપક  ૩ચાંદની   ૪ચિત્રલેખા   5ચિત્રલોક   6ચક્રમ   7ચાન્દામામા

ખ' પર  શરૂ થતી ખાવાની વસ્તુ 

૧ખાજલી   ૨ખાજા(સરસીયા)  ૩ખારેક  ૪ખજુર  ૫ખિચુ   ૬ખાખરા   ૭ખાંડવી ૮ખટુમડા   ૯ખમણ  ૧૦  ખીર

સ, શ પરથી શરૂ થતા માતાજી ના નામ

    ૧સરસ્વતીમા      ૨સંતોષીમા      ૩શારદામા        ૪શૈલપુત્રીમા        ૫શીતળામા        ૬શિહોરીમા

        ૭શાકમ્ભરીમા         ૮સપ્તશૃંગિમા          ૯સિંહ વાહિનીમા          ૧૦સતીમા

અ પરથી દેવી માતાજી ના નામ

૧  અંબિકામા  ૨ આરાસુરીમા   ૩  અંબેમા  ૪  ઍક્વિરામા  ૫  અન્નપૂર્ણામા  ૬  અર્બુદા મા

૭  આશાપુરામા

જ્યોતિર્લિંગના નામ

૧  સોમનાથ  ૨  રામેશ્વર  ૩   કેદારેશ્વર   ૪   નાગેશ્વર   ૫  મલ્લિકાઅર્જુન  ૬   કેદારેશ્વર

૭   વિશ્વેશ્વર  ૮   મહાકાલેશ્વર   ૯  ઓમકારેશ્વર   ૧૦  ધૃષ્ણેશ્વર  ૧૧  ત્ર્ંબકેશ્વર  ૧૨  બૈજ્યનાથ

કાના માત્રા વગરના અર્થપૂર્ણ ચાર અક્ષરના શબ્દો

૧ કટપટ   ૨ ઝટપટ  ૩ સટપટ   ૪ નટખટ   ૫ કરવત  ૬ ફટફટ  ૭ કટકટ  ૮ મરકટ 

 ૯  ચટપટ  ૧૦  સરગમ

મુખવાસમા વપરાતી વસ્તુ

૧ તલ  ૨ વરિયાળી   ૩ આંબળા   ૪ લીંબુ   ૫ ગોટલી   ૬ અજમો  ૭  ધાણાની દાળ   ૮  અળસી

૯  એલચી  ૧૦  લવંગ

મ ઉપર થી ભારતના હવાફેર ના સ્થળો

૧  મુનાર   ૨  મસુરી   ૩ મનાલી  ૪ મહાબળેશ્વર  ૫  માથેરાન    ૬  માઉન્ટ આબુ

પૂજા  વખતે અને પૂજામા વપરાતા વિવિધ પાન ના નામ

૧  આંબા   ૨ નાગરવેલ  ૩ આસોપાલવ   ૪ તુલસી  ૫  બિલિપત્ર  ૬ કેળ

શરીરના અવયવો કાના માત્રા વગરના નામ

૧  મસ્તક  ૨  ગરદન  ૩ કમર  ૪  મગજ  ૫  જઠર  ૬  પગ  ૭  નયન

અંતમા પુર આવતા ગામ  કે શહેરના નામ

૧  સોલાપુર   ૨  કોલ્હાપુર  ૩  કાનપુર   ૪  જોધપુર  ૫  જયપુર  ૬  ઉદયપુર  ૭  ધોળપુર

૮  રામપુર  ૯  સાળંગપુર   ૧૦  રાયપુર

સ્ત્રીઓના અલંકારોના નામ

૧  પાયલ  ૨  માછલી  ૩  કડા  ૪  કમરબંધ  ૫  બાજુબંધ  ૬   પાટલા  ૭  કંગન  ૮  પોંચો

૯  હાર  ૧૦  નથની

હિન્દુ લોકોના ધાર્મિક તહેવારોના નામ

૧  દિવાળી  ૨  ધનતેરસ  ૩  મહાશિવરાત્રી  ૪  હોળી  ૫   દશેરા  ૬  જન્માષ્ટમી  ૭  ગણેશ ચતુર્થી

૮નવરાત્રિ   ૯  શિવરાત્રિ   ૧૦   ધુળેટી   ૧૧  રંગપંચમી

જમ્યા પછી ખવાતા પાનમા વપરાતી વસ્તુઓ

૧  કેસર  ૨  ટુટી ફુટી  ૩  કાથો  ૫  સોપારી  ૬  ગુલકંદ  ૭  ઇજમેટ  ૮    ઇલાયચી

૯  લવિંગ  ૧૦   કોપરુ

ઓફિસમા વપરાતી વસ્તુઓ

૧  ટેબલ  ૨  ખુરસી  ૩  સેલો ટેપ   ૪  ટાંકણી  ૫  સ્ટેપલર    ૬  પેન   ૭   પેપર   ૮  લેપટોપ

૯   પેન હોલ્ડર   ૧૦   યુ ક્લિપ

નાહતી વખતે બાથરૂમ મા જાવ કે નીકળો ત્યાં સુધી વપરાતી વસ્તુઓ

૧  સાબુ  ૨  શેમ્પૂ   ૩  ટુવાલ   ૪   પાણી   ૫   બાલદી  ૬   શાવર   ૭  ડબલુ(મગ)

૮ ટુવાલ   ૯ નાહીને પહેરવાના કપડા

રંગના નામો 

૧  લીલો    ૨  પોપટી  ૩   ઝેરી લીલો    ૪   ચેરી લાલ   ૫   બ્લડ રેડ  ૬   ગુલાબી   ૭   શ્યામ ગુલાબી

૮   કથથાઇ   ૯    જાંબલી   ૧૦   કોફી  ૧૧ કાળો  ૧૨ સફેદ 

છ પરથી વસ્તુ ના નામ

 ૧  છત્રી   ૨  છબી    ૩   છકડો    ૪   છિબુ    ૫   છાલિયુ    ૬   છોડ    ૭   છાપરું    ૮   છડી

૯   છાપુ   ૧૦   છાબડી

મુંબઈ થી અમદાવાદ ની વચ્ચે આવતા રેલવે સ્ટેશન

૧   બોરીવલી   ૨  વાપી   ૩   વલસાડ  ૪  બિલિમોરા  ૫  અમલસાડ   ૬   સુરત

૭  કીમ ૮   કોસંબા   ૯  નબીપુર  ૧૦   મણીનગર  ૧૧ આણંદ  ૧૨, નડિયાદ

.



          


No comments:

Post a Comment