સંચાલન - નૂતન કોઠારી - 'નિલ'
આપેલી કહેવતોની સમાનાર્થી કહેવત લખો -
1. અધૂરો ઘડો છલકાય ઘણો.
2. સંગ તેવો રંગ.
3. ઝાઝા હાથ રળિયામણા.
4. ધરમના કામમાં ઢીલ નહીં.
૧.
ખાલી ચણો વાગે ઘણો
૨.
સોબત તેવી અસર
પાણી તેવી વાણી
અન્ન તેવો ઓડકાર
યથા રાજા તથા પ્રજા
૩.
સંપ ત્યાં જંપ
ઝાઝા હાથ રળિયામણા.
ઝાઝી કીડી સાપને તાણે.
૪.
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે તો મો ધોવા ના જવાય
કલ કરે સો આજ કર, આજ કરે સો અભી
તરત દાન મહા પુણ્ય
શુભસ્ય શીઘ્રમ્.
No comments:
Post a Comment