Oct 31, 2020

શબ્દ ગરબા

 ઉદ્ઘાટક -  સુરેશ જાની

નિયમો.

૧) બે થી પાંચ અક્ષરો વાપરો 

૨) એક ગરબામાં ગમે તેટલી સંખ્યામાં શબ્દો હોઈ શકે,  પણ દરેકના અક્ષરોની સંખ્યા સરખી હોવી જોઈએ. દા.ત. ચારનો ગરબો હોય તો બધા શબ્દ ચાર અક્ષરના જ. ત્રણનો ગરબો હોય તો બધા શબ્દ ત્રણ અક્ષરના જ.

૩) એક શબ્દ જે અક્ષરથી પૂરો થાય, બરાબર તે જ અક્ષરથી( કોઈ વધારાની કે અલગ માત્રા વિના)  એની પછીનો શબ્દ શરૂ કરશો.

૪) છેલ્લો શબ્દ એવો હોવો જોઈએ કે, જેનો છેલ્લો અક્ષર બરાબર પહેલા શબ્દના પહેલા અક્ષર  જેવો( કોઈ વધારાની કે અલગ માત્રા વિના) હોવો જોઈએ. 

૫) 'ણ'નો 'ન' અને 'ળ' નો 'લ' કરી શકાશે

૬) દરેક ગરબાના કુલ અક્ષરોની સંખ્યા પણ જણાવવાની રહેશે.

બે નમૂના  -

૧) મરિયમ, મહેનત, તનતોડ, ડમડમ – કુલ અક્ષર - ૧૬

૨) મરિયમ, મહેનત, તનતોડ, ડગુમગુ, ગુલઝાર, રળિયાત, તરન્નુમ – કુલ અક્ષર - ૨૮

૩) માલ, લતા, તાપ, પડ, ડર, રડ, ડમ, મર, રક્ષ, ક્ષમા - ૨૦ અક્ષર

---

  1. રમરમતું 2. તુંડમિજાજી 3. જીવકોરમા 4. માણેકચોક 5. કલમદાર 6. રમણીયતા7. તારકેશ્વરી 8.રીતરિવાજ
 9. જલસુંદરી 10. રીઝવનાર 11. રણથંભોર 12. રસગંભીર 13. રસિકજન 14. નળકુબેર 15. રસરંજન 16. નરકદ્વાર 17. રક્ષાબંધન 18. નગરચોક 19. કરીમખાન 20. નવલરામ 21. મદઝરતી 22. તીરકમાન 23. નગદનાણું 24. નુરબહાર 25. રમણલાલ26. લગ્નમંડપ27. પરપીડન28. નવાનગર
29. રણપ્રવાસ30. સહપ્રવાસી31. સીતાપરીક્ષા32. ક્ષાલપ્રેક્ષણ33. નમકવેરો34. રોજબરોજ35. જડભરત36. તમતમતી37. તીસમારખાં38. ખાંડબજાર39. રજતધાર40. રસિકજન41. નજરબંધી42. ધીરજલાલ43. લપલપિયો
44. યોગશિક્ષક45. કચકચિયુ 46. યુવાવિચાર 47. રમતારામ 48. મરણચીસ 49. સમુદ્રકન્યા 50. ન્યાયમીમાંસા
51. સાગરખેડુ 52. ડુગડુગિયો 53. યોગવિયોગ 54. ગલનબિંદુ 55. દુરંદેશિતા 56. તારામૈત્રક 57. કથાવારતા
58. તાલઘટના 59. નાગરવેલ 60. લઘરાવેડા 61. ડાકબંગલો 62. લોકમિલાપ 63. પરમાનંદ 64. દશમસ્કંધ
65. ધરતીપુત્ર 66. ત્રણ-પંખાળી 67. લીલાલહેર 68. રસમધુર 69. રણઝણતું 70. તુંબડીવેલો 71. લોકવિચાર
72. રમાસુંદરી 73. રીક્ષાચાલક 74. કમળપૂજા 75. જાસૂસવિદ્યા 76. યાદવાસ્થળી 77. લીમડીડાળ 78. લક્ષ્મણઝૂલો
79. લોમહર્ષિણી 80. નીલગગન 81. નશાકારક 82. કરકસર

 વસુધા વાસાણી

૧) વસુધા, ધાકડ, ડમરુ, ઋકાવ - ૧૨

૨)  નગર,રમત,તરંગ,ગમન - ૧૨

૩) મમતા, તારાજ,જમના, નાગર,રમત,તમસ,સગડ,ડગર,રકમ,મરમ  - ૩૦  અક્ષર

અર્ચિતા દીપક પંડ્યા

૧) માતા, તારા, રાત, તાન, નાગ, ગતિ, તિર, રજા, જાપ, પત્ર-૨૦ અક્ષર

૨) સુવાસ , સરસ , સનમ, મનન, નમન, નગર, રમત,તરત, તમરાં, રાંધણ-૩૦અક્ષર

૩) તલવાર, રતલામ, મનહર, રસહીન, નહીંવત, તલવટ, ટકટક, કરતાલ, લખેશરી, રીસામણાં-૪૦ અક્ષર

નિરંજન મહેતા

મહેમાનગતિ, તિતરબિતર, રમતગમત, તકિયાકલામ, મનલુભાવન, નરમગરમ, મદનગોપાલ, લહેજતદાર, રમક્ઝમક, કરમધરમ  – ૬૦ અક્ષ્રર

મહેરબાન, નવજીવન, નવીનતમ,મગજમારી, રીતરિવાજ, જનમટીપ, પહેરેદાર, રમતોત્સવ, વ્યવહારિક, કલમબાજ, જગતપિતા, તાજાકલમ, મનોરંજન, નવલરામ  – ૭૦ અક્ષર

સમય, યકીન, નજર, રહેમ, મહેર, રસિક, કલમ, મનોજ, જગત, તમામ, મજાક, કમલા, લાગત, તર્જની, નીતિન, નવલ, લહેર, રાજક, કમલ, લલના, નારંગી, ગીબ્બત, તરીકો, કોયલ, લપસ – ૭૫ અક્ષર

મનમોજી, જીવતર, રળિયાત, તરતમ,મનોમન, નવીનતા, તાલાવેલી, લીલાવતી, તીરંદાજ, જમરૂખ, ખટપટ, ટનાટન, નરસિંહ, હરદમ, મસ્તીખોર, રમજાન, નહિવત, તકદીર, રહેમત, તરતમ -  ૮૦ અક્ષર 

---

ચોપાઈ, ઈશારો, રોનક, કલમ, મલક, કહેર, રહેમ, મજાક, કવિતા, તાલીમ, મગન, નવાઈ, ઇજન, નવલ, લહેર, રજક, કઠોર, રજત, તરીકો, કોમલ, લહિયો, યોજના, નારંગી, ગીબ્બત, તવેથો, થોડુંક, કસાઈ, ઈમાન, નગર, રવેશ, શરીફ, ફકીર, રફીક, કમર, રવાલ, લવિંગ, ગરજ, જમૈયો, યોજિત, તરંગ, ગહન, નમન, નમાજ, જગત, તમ્મર, રણકો, કોવિદ, દરાખ, ખરાબ, બતક, કબાટ, ટપાલી, લીલમ, મજૂર, રસિક, કવન, નગીના, નામના, નાચીજ, જમાત, તપેલી, લીમડો, ડોલર, રતન, નઝમ, મહેલ, લલાટ, ટગર, રકમ, મતલા, લાગત, તસ્કર, રગત, તમસ, સમાસ, સગાઇ, ઈજારો, રોજિંદુ, દુનિયા, યાત્રિક, કસબ, બજાર, રબર, રક્ષક, કમોદ, દલાલ, લગાન, નરાજ, જમીન, નલિન, નલિકા, કાબર, રકાસ, સહેજ, જશન, નજારા, રાઠોડ, ડગર, રતાશ, શકોરું, રુંવાટી, ટીલડી, ડીચકું, કુંવર, રસમ, મશ્કરો, રોટલી, લીલવા, વાજિંત્ર, ત્રણેક, કસમ,, મરજી, જીવાત, તરસ, સજાગ, ગવૈયો, યોગીની, નીપજ, જલન, નવીન, નક્કર, રઈસ, સજાગ, ગમ્મત, તમાલ, લલિત, તરાપો, પોલિસ, સવૈયો, યોગ્યતા, તાડકા, કાબેલ, લગામ, મક્કમ, મલાઈ, ઇતર, રસીદ, દહેજ, જહાજ, જતન, નકલ, લબાચો, ચોમેર, રમેશ, શરમ, મલાજો, જોજન, નચિંત, તરાપ, પરચો – ૧. ચોપાઈ 

૧૫૦ શબ્દ, ૪૫૦ અક્ષર

નૂતન કોઠારી

રમઝટ, ટમટમ, મનહર, રસરંગ, ગળપણ, નટવર, રકઝક, કરવત, તરવર, રસકસ, સરવર, રડમસ, સળવળ, લટકણ, નવરસ, સરકસ, સરઘસ, સગપણ, નટખટ, ટપટપ, પરવશ, શલગમ, મકસદ, દરખત, તઘલખ, ખટપટ, ટગટગ, ગરમર, રખપત, તપગચ્છ, છતવંત, તવંગર, રસપ્રદ, દરશન, નડતર, રમઝમ, મઘમઘ, ઘડપણ, નફરત, તરખડ, ડગમગ, ગજકણ, નહણક,  કદરજ, જરકસ, સગવણ, નરદમ, મબલખ, ખટરસ, સમરસ, સરગમ, મલમલ, લપછપ, પક્ષમત, તનમન, નવતર, - ૨૨૪ અક્ષર

વલીભાઈ મુસા

(૧) નવજીવન (૨) નરસંહાર (૩) રક્તરંજિત (૪) તરવરાટ (૫) ટકોરાબંધ (૬) ધમધમાટ (૭) ટમટમતું (૮) તુંડમિજાજી (૯) જીવનભર (૧૦) રમતારામ (૧૧) મહામાનવ (૧૨) વનવગડો (૧૩) ડોલનશૈલી (૧૪) લીલાલહેર (૧૫) રગપારખુ (નાડીવૈદ્ય) (૧૬) ખુશખુશાલ (૧૭) લતામંડપ (૧૮) પડખાભેર (૧૯) રસવિહિન (૨૦) નગરજન (૨૧) નવચેતના (૨૨) નાગરવેલ (૨૩) લમણાઝીક (૨૪)  કમઅક્કલ  (૨૫) લગ્નમેળાપ (૨૬) પખવાડિક (૨૭) કસુરવાર (૨૮) રમતવીર (૨૯) રઝળપાટ (૩૦) ટપાલપેટી (૩૧) ટીખળીખોર (૩૨) રસરંજન (૩૩) નજરબંધી (૩૪) ધીરજવાન (૩૫) નવુંનક્કોર (૩૬) રમણીયતા (૩૭) તારણહાર (૩૮) રસિકજન (૩૯) નપુંસકતા (૪૦) તાબડતોબ (૪૧) બદસૂરત (૪૨) તમતમાટ (૪૩) ટપલીદાવ (૪૪) વરદાયિની (૪૫) નીતિશીલતા (૪૬) તારકવૃંદ (૪૭) દખલગીરી (૪૮) રીતરિવાજ (૪૯) જનચેતના (૫૦) નામોનિશાન  -  ૨૫૦ અક્ષર

----


રીટા જાની

ગરબો, બોલકી, કિસ્મત, તમાલ, લખોટી, ટીમરુ,  રુબાઈ,ઇસપ , પવન, નગર, રમત, તરફ, ફરક, કમાલ, લહિયો, યોજના, નાગર , રજસ, સગડ, ડમરુ,  રુમાલ, લવારી, રીવાજ, જમાનો, નોકર, રકાસ, સબક, કદમ, મગજ, જણસ,સરસ, સમાસ, સકલ, લખેલ, લકવો, વોરસો, સોગિયા, યાચના, નાટક, કસર, રકમ, મજરે, રેશમ, મહાન, નકામુ, મુજબ, બગાડ, ડણક, કમાઈ, ઈતર, રહેમ, મગર, રસિક, કલમ, મલય, યમન, નમન, નરસુ, સુપેરે, રેકડી, ડીટિયા, યાતના, નારદ, દમન, નગદ, દરદ, દમામ, મશાલ, લટક, કલમા, માણસ, સગર, રજત, તમસ, સસલુ , લુગડા, ડાબર, રસમ, મરચા, ચાચર, રમત, તરસ, સલમા, મારગ 

૮૪  શબ્દો - ૨૫૨ અક્ષર

અતુલ વ્યાસ

નમન,નરેશ, શટલ, લડત,તરલ, લપક, કસર,  રમૂજ, જસત, તપન,નરક, કમલ, લઘર, રમણ,નયન 

૪૫  અક્ષર

No comments:

Post a Comment