'ણ'થી અંત પામતા શબ્દો
સંકલન - નિરંજન મહેતા
|
|
બે અક્ષર |
|
|
|
|
|
|
|
|
|
| ઋણ |
ભોણ |
ગૌણ |
શણ |
નેણ |
ભોણ |
| કણ |
ભ્રૂણ |
ચણ |
હણ |
પણ |
લૂણ |
| કાણ |
મણ |
છાણ |
હાણ |
પાણ |
તૃણ |
| કોણ |
માણ |
છીણ |
હૂણ |
પ્રણ |
પૈણ |
| ખણ |
મીણ |
જણ |
હૂણ |
પ્રાણ |
ધોણ |
| ખાણ |
મોણ |
જાણ |
ઘાણ |
ફીણ |
ઓણ |
| ખીણ |
રણ |
તાણ |
વણ |
ફેણ |
ઋણ |
| ગણ |
રેણ |
ત્રણ |
ભણ |
બાણ |
ઠાણ |
| ગુણ |
વેણ |
દાણ |
ઋણ |
ભાણ |
વ્રણ |
---
|
|
ત્રણ |
અક્ષર |
|
|
| અજાણ |
કૃપાણ |
જીવણ |
ધુરીણ |
બ્રાહ્મણ |
લખાણ |
| અટાણ |
કૃષાણ |
જોગણ |
ધોબણ |
ભંગાણ |
લખ્ખણ |
| અભણ |
ક્ષપણ |
ઝરણ |
ધોરણ |
ભક્ષણ |
લઢણ |
| અર્પણ |
ખમણ |
ઝારણ |
નરાણ |
ભામણ |
લવણ |
| આંગણ |
ખાંપણ |
ઝીલણ |
નવાણ |
ભારણ |
લસણ |
| આંજણ |
ખેંચાણ |
ટાંકણ |
નવેણ |
ભાષણ |
લહાણ |
| આપણ |
ખેડાણ |
ટિપ્પણ |
નાગણ |
ભ્રમણ |
લાંઘણ |
| ઇંધણ |
ગભાણ |
ટીમણ |
નાચણ |
મરણ |
લીંપણ |
| ઊંચાણ |
ગમાણ |
ટૂંકાણ |
નિંદણ |
મસાણ |
લેખણ |
| ઊંજણ |
ગૂંથણ |
ટૂમણ |
નિપુણ |
માંજણ |
વખાણ |
| એરણ |
ગોઠણ |
ડાકણ |
નિર્ગુણ |
માખણ |
વરણ |
| ઓગણ |
ગોધણ |
ઢાંકણ |
નીચાણ |
માગણ |
વલણ |
| ઓટણ |
ગોફણ |
ઢોળાણ |
પરણ |
મારણ |
વહાણ |
| ઓઢણ |
ગોલણ |
તત્ક્ષણ |
પલાણ |
માલણ |
વહેંણ |
| ઓસાણ |
ગ્રહણ |
તરણ |
પાંપણ |
મિશ્રણ |
વળણ |
| કંકણ |
ઘરણ |
તરૂણ |
પાષાણ |
મુદ્રણ |
વાઘણ |
| કઠણ |
ઘર્ષણ |
તર્પણ |
પિછાણ |
મોકાણ |
વાસણ |
| કધોણ |
ઘૂંટણ |
તારણ |
પુરાણ |
રક્ષણ |
વીંછણ |
| કરૂણ |
ઘૂસણ |
તેજણ |
પૂરણ |
રટણ |
વૃષણ |
| કલ્યાણ |
ચરણ |
તોરણ |
પોષણ |
રમણ |
વેંગણ |
| કવેણ |
ચલણ |
ત્રિકોણ |
પ્રમાણ |
રામણ |
વેચાણ |
| કહેણ |
ચાકણ |
થાપણ |
પ્રવીણ |
રાયણ |
વેરણ |
| કળણ |
ચાટણ |
દર્પણ |
પ્રાંગણ |
રીંગણ |
વેલણ |
| કાંતણ |
ચારણ |
દાયણ |
ફાગણ |
રીંછણ |
વેવાણ |
| કામણ |
ચાળણ |
ધમણ |
બંધાણ |
રોકાણ |
વેસણ |
| કારણ |
ચૂરણ |
ધારણ |
બિડાણ |
રોપણ |
શરણ |
| કૃપણ |
જમણ |
ધાવણ |
બીકણ |
લંબાણ |
શોષણ |
| લખણ |
શ્રાવણ |
સારણ |
સૂરણ |
શ્રવણ |
|
| લક્ષણ |
શ્રાવણ |
સિંહણ |
સ્મરણ |
સાપણ |
|
| શ્રમણ |
સાજણ |
સીવણ |
હરણ |
સુજાણ |
|
| ચાર અક્ષર |
|
|
|
|
|
| અકારણ |
કાછીયણ |
દરજણ |
બુઢાપણ |
વેતરણ |
| અણજાણ |
કિરપાણ |
દળામણ |
બૂમરાણ |
શાણપણ |
| અવગુણ |
કુંભારણ |
દેવગણ |
ભલામણ |
શીરત્રાણ |
| અવગુણ |
કુપોષણ |
દ્રષ્ટિકોણ |
ભાટિયણ |
શીરામણ |
| અહરાણ |
કોતરણ |
નાનપણ |
ભિખારણ |
ષટકોણ |
| આક્રમણ |
ખંડામણ |
નારાયણ |
ભોમિયણ |
સંકર્ષણ |
| આચરણ |
ખતરણ |
નિંદામણ |
મજૂરણ |
સંક્રમણ |
| આટાલૂણ |
ખારવણ |
નિમંત્રણ |
મથામણ |
સંભાષણ |
| આભરણ |
ખેંચતાણ |
નિયંત્રણ |
મૂંઝવણ |
સંસ્મરણ |
| આમંત્રણ |
ખેડવાણ |
નિરિક્ષણ |
મેરામણ |
સકારણ |
| આમરણ |
ગરધણ |
નિરૂપણ |
મેળવણ |
સપ્રમાણ |
| આરોહણ |
ગરધેણ |
પગરણ |
રજકણ |
સમજણ |
| આકર્ષણ |
ગળપણ |
પદાર્પણ |
રજોગુણ |
સમર્પણ |
| આહીકણ |
ગાંડપણ |
પરિક્ષણ |
રણઝણ |
સવાસણ |
| ઉતરણ |
ગોઠવણ |
પરિમાણ |
રસાયણ |
સાધારણ |
| ઉતરાણ |
ગોવાલણ |
પર્યુષણ |
રહેઠાણ |
સુથારણ |
| ઉપરણ |
ઘડપણ |
પહેરણ |
રામબાણ |
સુહાગણ |
| ઉવટણ |
ઘમાસાણ |
પળોજણ |
રામાયણ |
સોનારણ |
| ઓવારણ |
ચણભણ |
પારસણ |
રિસામણ |
સોહાગણ |
| આવરણ |
ચતુષ્કોણ |
પારાયણ |
લુહારણ |
સ્વીકરણ |
| ઓશિંગણ |
ચાંદ્રાયણ |
પીંજામણ |
લેણદેણ |
હેવાતણ |
| ઓસામણ |
છણછણ |
પીરસણ |
વળગણ |
|
| ઓળખાણ |
જધામણ |
પ્રક્ષેપણ |
વાઘરણ |
|
| કણકણ |
જાગરણ |
પ્રતિક્ષણ |
વાણીયણ |
|
| કતરણ |
જીવલેણ |
પ્રત્યાર્પણ |
વિચક્ષણ |
|
| કમઠાણ |
ઝણઝણ |
ફરસાણ |
વિણામણ |
|
| કરજણ |
ટણટણ |
બંગાલણ |
વિતરણ |
|
| કરપીણ |
ડહાપણ |
બંધારણ |
વિલક્ષણ |
|
| કરસણ |
તમોગુણ |
બણબણ |
વિવરણ |
|
કહોવાણ
|
તાણાતાણ |
બાળપણ |
વિસ્મરણ |
|
----
| ચારથી વધુ અક્ષર |
|
|
|
| અંત:કરણ |
નિસાસિયણ |
સૂર્યનારાયણ |
| અકળામણ |
પરિક્રમણ |
સ્વામીનારાયણ |
| અતિક્રમણ |
પર્યાવરણ |
|
| અથડામણ |
પાલનપોષણ |
|
| અનાવરણ |
પિષ્ટપેષણ |
|
| અનુકરણ |
પ્રતિક્રમણ |
|
| અપહરણ |
પ્રત્યારોપણ |
|
| અલંકરણ |
બદરીનારાયણ |
| અવતરણ |
ભરણપોષણ |
|
| અવધારણ |
ભરતગૂંથણ |
|
| અસાધારણ |
ભરવાડણ |
|
| આત્મસંભાષણ |
મહિયારણ |
|
| આત્મસમર્પણ |
મહેરામણ |
|
| આરસપહાણ |
મારવાડણ |
|
| ઉત્તરાયણ |
રજોહરણ |
|
| ઉભરામણ |
રમણભમણ |
|
| એકીકરણ |
રાજકારણ |
|
| કામણટૂમણ |
રાધારમણ |
|
| ગુજરાતણ |
લક્ષ્મીનારાયણ |
| ચંદ્રગ્રહણ |
લોહીલુહાણ |
|
| ચિતરામણ |
વશીકરણ |
|
| ચીરહરણ |
વસ્ત્રહરણ |
|
| ટાપણટીપણ |
વાતાવરણ |
|
| દુરાચરણ |
વાસણકુસણ |
|
| દોષારોપણ |
વેરણછેરણ |
|
| ધારાધોરણ |
શિકરામણ |
|
| ધ્વજારોહણ |
સંકડામણ |
|
| નામકરણ |
સમરાંગણ |
|
| નિ:શસ્ત્રીકરણ |
સમીકરણ |
|
| નિરાકરણ |
સૂર્યગ્રહણ |
|
No comments:
Post a Comment