Sep 10, 2020

એકમાંથી અનેક - આરસપહાણ

સંકલન -  નૂતન કોઠારી ( નીલ) 

હલાન્ત અને અનુસ્વાર વાપરવા સાથે બનતા શબ્દો 

આરસપહાણ

      હા 

આર    આસ    આપ     આહા   આણ      આહાર      આપસ

પણ     પર    પસ    પ્રણ     પર્ણ   પસર    પરસ   પરણ    પ્રહાસ

રસ     રણ    રહાણ 

સપર   સરપ     સંપ      સંહાર

હાણ     હાર    હાસ   હ્રાસ  


No comments:

Post a Comment