Jul 11, 2020

'જ' અંતવાળા શબ્દો

સંકલન - નિરંજન મહેતા

બે અક્ષરવાળા ત્રણ અક્ષરવાળા ચાર કે ચારથી વધુ અક્ષરવાળા 
અજ અગ્રજ ફરજ અચરજ
આજ અજીજ બિરંજ આમ્રકુંજ
કાજ અત્યંજ બુરજ કપિધ્વજ
કુંજ અનાજ બેતાજ કવિરાજ
ખંજ અનુજ મગજ કામકાજ
ખીજ અરજ મનુજ ખખડધજ
ખોજ અવાજ મરજ ગાજવીજ
ગજ અવેજ મિજાજ ગિરીરાજ
ગાજ અંગ્રેજ રમુજ ગોળગુંબજ
ગુંજ અંદાજ રાણીજ ચરણરજ
ચીજ અંબુજ રિવાજ ચાલબાજ
જજ આત્મજ લગેજ જનતારાજ
જુજ આમેજ લિહાજ તજવીજ
તજ ઈલાજ વણજ તાલીમબાજ
તાજ ઉપજ વંશજ તુંડમિજાજ
તીજ ઉરજ વારિજ તુંદમિજાજ
તુજ ઉરોજ વિરાજ દગાબાજ
તેજ એકજ સતલજ દરરોજ
ત્રીજ કનીજ સતેજ દસ્તાવેજ
થીજ કરજ સમજ દિલસોજ
દૂજ કાગજ સમાજ દેવરાજ
દ્વિજ કારજ સરોજ ધર્મરાજ
ધાજ ક્ષિતિજ સહજ નખરાબાજ
ધીજ ખનીજ સાવજ નગરાજ
ધ્વજ ખમાજ સુરજ નગાધિરાજ
નીજ ખરજ સ્વરાજ નટરાજ
પૂંજ ખારિજ હીમજ નવરોજ
ફોજ ખારેજ નાગરાજ
બાજ ગરજ નાસમજ
બીજ ગુંબજ પખવાજ
બોજ ગોરજ પદરજ
ભજ જલજ પરહેજ
ભૂંજ જહાજ પોખરાજ
ભેજ તમીજ પ્રકાશપુંજ
ભોજ તરજ મકરધ્વજ
મીંજ તારાજ મહારાજ
મુજ તાવીજ મોહતાજ
મેજ તોયજ યમરાજ
મોજ દરાજ યુક્તિબાજ
રજ દહેજ રંગરેજ
રંજ દિગ્ગજ રાજકાજ
રાજ દેશજ રાજાધિરાજ
રુજ ધીરજ રામરાજ
રેજ નમાજ રોજબરોજ
રોજ નરાજ રોજેરોજ
લાજ નારાજ વનરાજ
લોજ નિકુંજ વૈદ્યરાજ
વજ નિર્વ્યાજ સરતાજ
વાજ નિસ્તેજ સરસિજ
વીજ નીપજ હરરોજ
વેજ નીરજ
વ્યાજ પખાજ
સાજ પતીજ
સાંજ પદ્મજ
સુજ પરાજ
સેજ પરેજ
હજ પંકજ
હોજ પૂર્વજ

No comments:

Post a Comment