Jul 13, 2020

એકલતા - એકાંત - એકલવીર

દુનિયા ગામડું તો શું, એના એક ફળિયા જેટલી નાની થઇ ગઈ છે. હજારો માઈલનું છેટું છે તો પણ બધું ઝટપટ થઈ જાય છે – શકે છે! અરે! વિડિયો મીટ પણ. અને છતાં... કોરી નાંખે તેવી એકલતા છે. અરે એક જ રૂમમાં વસતાં સ્નેહીઓ વચ્ચે પણ જોજનોનું અંતર છે. હકડેઠઠ ભીડમાં માણસ ખોવાયો છે. પણ અહીં એ જ આધુનિક સાધનસામગ્રી વાપરી ગુગમિયાંઓએ એ એકલતાને વાચા આપી છે – આ ઈબુકમાં. એકલતામાંથી સર્જાતું કોરુંકટ એકાંત અહીં મન મૂકીને મ્હાલ્યું છે. આ માધ્યમ થકી એ અંતરો ઓગાળવા પ્રયાસ થયો છે . - ‘ગુગમ’ સંચાલક મંડળ


એકલતા pdf ફાઈલ

લેખક મિત્રો -

અંજના શુકલ
અર્ચિતા દીપક પંડ્યા
અતુલ વ્યાસ
ગીતા ભટ્ટ
ચિરાગ પટેલ
જતિન વાણિયાવાળા
જયશ્રી પટેલ
જિતેન્દ્ર પાઢ
દેવિકા ધ્રુવ
નિરંજન મહેતા
નૂતન કોઠારી 'નીલ'
પાર્મી દેસાઈ
પ્રજ્ઞા વ્યાસ
પ્રીતિ ભટ્ટ
મનીશ ઝીંઝુવાડિયા
રમેશ બાજપાઈ
રાજેન્દ્ર પી. દિંડોરકર
રીટા જાની
વલીભાઈ મુસા
વિનોદ ભટ્ટ
સુરેશ જાની


1 comment:

  1. सहरा-ए-ज़िंदगी में कोई दूसरा न थासुनते रहे हैं आप ही अपनी सदाएँ हमصحرائے زندگی میں کوئی دوسرا نہ تھاسنتے رہے ہیں آپ ہی اپنی صدائیں ہمજીવન-રણ માં અન્ય કોઈ હતું જ નહીં, જાતે જ જાતના ચિત્કારો સાંભળતા રહ્યા છીએ. – અર્થાત એવી ભયાનક એકલતા છે કે મારો અવાજ પણ મને ભડકાવી દે છે.

    ReplyDelete