Jun 19, 2020

'જન' અંત વાળા શબ્દો

સંકલન - શ્રી. નિરંજન મહેતા

ત્રણ અક્ષર ચાર કે ચારથી વધુ અક્ષર
અંજન અભિજન
ઈજન અંધજન
એજન આપ્તજન
કુંજન આમજન
ખંજન આયોજન
ગાજન ઈતરજન
ગુંજન ગુણીજન
જોજન ગુરૂજન
પૂજન ગ્રામજન
ભજન જ્ઞાતિજન
ભંજન દુ:ખભંજન
ભાજન દુષ્ટજન
ભોજન દુઃખભંજન
મંજન દેવયજન
માજન નિયોજન
યજન પરજન
યોજન પરિજન
રંજન પ્રજાજન
રાજન પ્રયોજન
વજન પ્રિયજન
વાજન પ્રીતિભોજન
વિજન બહુજન
વ્યંજન ભક્તજન
સજન ભૂમિપૂજન
સાજન મનોરંજન
સુજન મહાજન
સૃજન રસિકજન
સ્વજન વાજનગાજન
વિભાજન
વિયોજન
વૈષ્ણવજન
વ્યંજન
શહેરીજન
સફરજન
સમૂહભોજન
સરજન
સંયોજન
સાજનમાજન
સુયોજન
સુરીજન
સ્નેહીજન
હરિજન

No comments:

Post a Comment