બે અક્ષર | ત્રણ અક્ષર | ચાર અને ચારથી વધુઅક્ષર |
|
-------- આળ |
--------- અકળ |
---------- સંભાળ |
--------અટકળ |
ઓળ | અકાળ | સ્વબળ | અણગળ |
કળ | અજળ | સાગોળ | અનુકૂળ |
કાળ | અટલ | સાથળ | અન્નજળ |
કૂળ | અતળ | સાંકળ | અર્ધગોળ |
કેળ | અધોળ | સાંતળ | અસફળ |
કોળ | અફળ | સુતળ | અંતરાળ |
ખળ | અર્ગળ | સ્નેહાળ | આત્મબળ |
ખાળ | અવળ | આમ્રફળ | |
ખોળ | આગળ | ઉષાકાળ | |
ગાળ | આંચળ | ઉજ્જવળ | |
ગોળ | ઉસળ | એક્દળ | |
ચળ | ઊંઘાળ | ઓળઘોળ | |
ચાળ | કપાળ | કમંડળ | |
ચેળ | કપોળ | કરતાળ | |
ચોળ | કમળ | કર્મફળ | |
છળ | કરાળ | કાટમાળ | |
છોળ | કંગાળ | કાળઝાળ | |
જળ | કંઠાળ | ખળખળ | |
જાળ | કાજળ | ખંજવાળ | |
ઝાળ | કાસળ | ગંગાજળ | |
ઝોળ | કુંડળ | ગાળાગાળ | |
ટળ | કુંપળ | ઘટમાળ | |
ટાળ | કેરળ | ઘડિયાળ | |
ડાળ | કેવળ | ચકડોળ | |
ડોળ | કોમળ | ચળવળ | |
ઢળ | ગૂગળ | છાતિયાળ | |
ઢાળ | ગોવાળ | જડમૂળ | |
ઢોળ | ચપળ | જામફળ | |
તળ | ચંચળ | જાયફળ | |
થાળ | ચંડાળ | ઝળહળ | |
દળ | ચંડોળ | ટંકશાળ | |
દાળ | ચાંડાળ | ડામાડોળ | |
ધૂળ | ચીતળ | ડુંગરાળ | |
ધોળ | જિવાળ | ડોડિયાળ | |
નળ | જીભાળ | દાવાનળ | |
નાળ | ચોફાળ | ધરમૂળ | |
નેળ | છિનાળ | નાતરાળ | |
નોળ | જંજાળ | પથરાળ | |
પળ | જુવાળ | પડસાળ | |
પાળ | ઝાકળ | પરવળ | |
પોળ | ડફોળ | પરસાળ | |
ફળ | ડોફાળ | પરિબળ | |
ફાળ | તત્કાળ | પળેપળ | |
બળ | દુકાળ | પ્રતિકૂળ | |
બાળ | દુષ્કાળ | પાઘડાળ | |
બોળ | દેવળ | પાયદળ | |
ભાળ | દ્વિદળ | પ્રાત:કાળ | |
ભેળ | નિર્જળ | બળાબળ | |
મળ | નિર્બળ | ભાતદાળ | |
માળ | નિર્મળ | ભાતીગળ | |
મૂળ | નિષ્ફળ | ભૂતકાળ | |
મેળ | પડળ | ભેળસેળ | |
મોળ | પરાળ | મગદળ | |
યાળ | પંપાળ | મધલાળ | |
રાળ | પાછળ | મનમેળ | |
લાળ | પાતળ | માથાબોળ | |
લોળ | પાતાળ | મેઘવાળ | |
વળ | પિત્તળ | રામફળ | |
વાળ | પીપળ | રેવાફળ | |
શૂળ | પુષ્કળ | લંબગોળ | |
સળ | પોકળ | લોહિયાળ | |
સાળ | પ્રવાળ | વાવંટોળ | |
સોળ | પ્રેમાળ | વિકરાળ | |
હળ | ફરાળ | વેરાવળ | |
ફોફળ | વેવિશાળ | ||
બરોળ | સદાકાળ | ||
ભંડોળ | સમથળ | ||
ભાગોળ | સળવળ | ||
ભૂગોળ | સંધ્યાકાળ | ||
ભૂંગળ | સાયંકાળ | ||
ભોગળ | સીતાફળ | ||
મવાળ | સુરવાળ | ||
મસળ | હળાહળ | ||
મંગળ | અમરફળ | ||
મંડળ | અર્ધવર્તુળ | ||
મિસળ | અંતરિયાળ | ||
મેગળ | આકળવિકળ | ||
મોસાળ | આકુળવ્યાકુળ | ||
રસાળ | આગળપાછળ | ||
રાવળ | આળપંપાળ | ||
રિસાળ | ઉસળમિસળ | ||
રેતાળ | ગોળમટોળ | ||
વચાળ | ચકરાવળ | ||
વમળ | ચકળવકળ | ||
વરાળ | ચપટગોળ | ||
વર્તુળ | જળકમળ | ||
વાગોળ | જળબંબોળ | ||
વાચાળ | ઝાકઝમાળ | ||
વાદળ | ઝાકમઝોળ | ||
વિતળ | ડુંગરમાળ | ||
વિફળ | પતરાવળ | ||
વિમળ | પાયકદળ | ||
વિશાળ | પુરાણકાળ | ||
વેતાળ | બચરવાળ | ||
વ્યંઢળ | ભવિષ્યકાળ | ||
વ્યાકુળ | મિત્રમંડળ | ||
શામળ | મોહનથાળ | ||
શિયળ | યમુનાજળ | ||
શિયાળ | રમતિયાળ | ||
શેવાળ | વડવાગોળ | ||
શ્રીફળ | વર્તમાનકાળ | ||
સકળ | વ્યહવારકુશળ | ||
સફળ | સખળડખળ | ||
સરળ | સારસંભાળ | ||
સંચળ | સેવઉસળ |
Jun 4, 2020
'ળ' કારાન્ત શબ્દો
સંકલન - શ્રી. નિરંજન મહેતા
Labels:
શબ્દરમત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment