May 7, 2020

'તર' અંત વાળા શબ્દો

સંકલન - શ્રી. નિરંજન મહેતા

અંતર, આંતર, ઈતર, ઊતર, કતર, કાતર, કોતર, ખાતર, ખેતર, ખોતર, ગાતર, ગોતર, ચાતર, ચિતર, ચિતાર, ચૈતર, જંતર, જાંતર, જોતર, તેતર, ધોતર, નાતર, નીતર, નેતર, નોતર, પાતર, પૂતર, ભીતર, માતર, મૂતર, વંતર, વાંતર, વેતર, સુતર, સૂતર,

ઉચ્ચતર, કપાતર, કબૂતર, કમતર, કળતર, કંધોતર, કાલાંતર, કાળોતર, ખડતર, ખબૂતર, ગણતર, ગામોતર, ઘડતર, ચઢતર, ચણતર, ચરોતર, ચુવોતર (ચુમોતેરનું ગામઠી) છૂમંતર, જણતર, જન્માંતર, જીવતર, જુગાંતર, દટંતર, દેશાંતર, દેહાંતર, દોહિતર, ધર્માંતર, નડતર, નવતર, નાન્યતર, નિરંતર, પક્ષાંતર, પટંતર, પડતર, પાછોતર, પાનેતર, બદતર, બહુતર, બહેતર, ભણતર, ભાષાંતર, મતાંતર, મધ્યાંતર, મન્વંતર, મહેતર, મળતર, મંગેતર, માવતર, યુગાંતર, યુદ્ધોતર, લખતર, વળતર, વાણોતર, વાવેતર, વેશાંતર, સદંતર, સમાંતર, સિકોતર (દેવી), સીમાંતર, સુપાતર, સ્થળાંતર, સ્થાનાંતર,

ચડઉતર, જાદુમંતર, તરણેતર, તરબતર, પરણેતર,

જન્મજન્માંતર, મતમતાંતર, જંતરમંતર, તિતરબિતર


No comments:

Post a Comment