May 2, 2020

વહાલા નં ૧૨

વહાલા ૧૨


વહાલા
 જો ને
ભલે જગ નજરે..!

તું અમી ને નવરસ
તું જીવનનો નફો તોટો
મુજ મન તું *સંતોષ*...!
દર્શન થાતા હૈયે ટાઢક
ને નયને તરલ અશ્રુ..!
પામું હું સર્વસ્વ ભાવ.

વહાલા
 જો ને
ભલે જગ નજરે..!

જયશ્રી.પટેલ
૧૦//૧૮

No comments:

Post a Comment