May 2, 2020

વહાલા નં ૧૦

વહાલા ૧૦

વહાલા
આ જો ને
ભલે જગ જલે..!

મન મારુ કહે તું કર
કાર્ય ને કાજ મુજ કર
પુર્ણ કરી સુખ ધર..!
શાને મુજ નામ પર,
*જયશ્રીકૃષ્ણ* ઝરે..!
હું નું મુજને ન અભિમાન,
હું નું અસ્તિત્વ ન મરે..!
વહાલા એ તુજ કર.

વહાલા
આ જો ને
ભલે જગ જલે..!

જયશ્રી.પટેલ
૪/૬/૧૯

No comments:

Post a Comment