વહાલા ૯
વહાલા
આ જો ને
ભલે જગ પ્રતિબિંબે..!
તારા હૃદયના દર્પણે,
યમુના ના નિર્મળ જળે,
જગના શબ્દોના પ્રતિસાદે..!
મુજ *પ્રતિબિંબ* સાદ દે..!
તું સ્વીકારે કે ન સ્વીકારે..!
ચહુ બાજુ ગુંજ ને હુંજ..!
છતાં શાને બહાના કહે..?
વહાલા
આ જો ને
ભલે જગ પ્રતિબિંબે..!
જયશ્રી.પટેલ
No comments:
Post a Comment