વહાલા ૭
વહાલા
આ જો ને
ભલે જગ હસે...!
હું તો જોગન વિરહની
ન માંગે તો સર્વ પામે..!
મે તો વિરહ સહ્યો ને ..
તે અર્પ્યો જુદાઈ નો સમો,
પરીક્ષાએ પરીક્ષાએ..
તુજ સાક્ષી એજ મુજ મિલન..!
ન માંગુ તુજ વિરહ...
શાને સર્જે તું સાક્ષીની પલ?
પાંપણ ઢળતા નયન સમક્ષ,
તુજ મૂર્તિ નયનો સમક્ષ...!
એજ મુજ સુંદર પળ...!
વહાલા
આ જો ને
ભલે જગ હસે...!
જયશ્રી.પટેલ
૨૬/૫/૧૯
No comments:
Post a Comment