વહાલા ૬
વહાલા
આ જો ને
ભલે જગ જે સમજે...!
પ્રિત તો મારી ને તારી
શાને જગ ઈર્ષા કરે..,
મન તો અંતરરણ નું સાક્ષી,
અંતકરણ ની ધડકન ..
તુજમય નું એકાકાર સૂણે..!
સ્પર્શને મૃદુતા વરે..
સૂણી સ્વર ને કંપન અંગે..!
તુજમય નું એકાકાર માણે...!
લય ને સૂર તુજ ભણકારે,
અંગ અંગ રોમાંચે..ધૂન તારી..!
વહાલા
આ જો ને
ભલે જગ જે સમજે...!
જયશ્રી.પટેલ
૨૫/૫/૧૯
No comments:
Post a Comment