વહાલા ૩
વહાલા
આ જો ને
ભલે જગ વિસરે..!
મુજ હૃદયે થી
તુજ સ્મરણ કેમેય
ન વિસરાય...!
યાદોનું બ્રહ્માંડ કેમેય
ન થાય વિચલિત..!
ફક્ત તુજ વિશ્વસનીય,
વિશ્વાસ ની વિસાળતા..!
મુજ હૈયાને સાથ..!
કદી ન તુ વિસરાય...!
વહાલા
આ જો ને
ભલે જગ વિસરે...!
જયશ્રી.પટેલ
૨૦/૫/૧૯
No comments:
Post a Comment