વહાલા ૨
વહાલા
આ જો ને
ભલે જગ કહે..!
પડછાયા સાથ ન દે,
મે તો હમેશાં પામ્યા ,
ને તે તો એ માણ્યા ..!
સાચું કહે શું અજાણ્યા,
સ્પર્શ તે અનુભવ્યા..!
એ જ તો મારા શ્વાસ..,
જયા તુજ સમાસ...!
વહાલા
આ જો ને
ભલે જગ કહે..!
જયશ્રી.પટેલ
૧૯/૫/૧૯
No comments:
Post a Comment