Feb 7, 2020

ઈતિહાસ - કસોટી

સવાલ -  

  1. વનરાજ ચાવડો કોનો દીકરો હતો. તેના મુખ્ય સાથીનું નામ શું?
  2. સિદ્ધહેમના લેખક કોણ હતા? એનો વિષય શો હતો?
  3. મહમ્મદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? તેની રાજધાની ક્યાં હતી?
  4. આરજ઼ી હકૂમત કઈ રિયાસતની આઝાદી માટે સ્થપાઈ હતી?એના મુખ્ય સૂત્રધાર કોણ હતા?
  5. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? તેનું પતન કોના કારણે થયું? કોણે કર્યું ?

જવાબ -


  1. અ) જયશિખરી, બ) અણહિલ ભરવાડ, ( મામા – સુરપાળ, બીજો સાથી – ચાંપો વાણિયો
  2. અ) હેમચન્દ્ર સૂરિ, બ) વ્યાકરણ/ પંચાંગ
  3. અ) પાવાગઢ, જૂનાગઢ ,બ) ચાંપાનેર  
  4. અ) જૂનાગઢ બ) શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ
  5. અ) કર્ણદેવ ( કરણ ઘેલો) બ) માધવમંત્રી અને તેની પત્ની  રૂપસુંદરી ક) અલાઉદ્દીન ખિલજી
ભાગ લેનાર મિત્રો - 


હરીશ દવે,   ચિરાગ પટેલ,  રિટા જાની, મનીશ ઝિંઝુવાડિયા, નિરંજન મહેતા,    જયશ્રી પટેલ

No comments:

Post a Comment