Jan 4, 2020

ક્રિયાપદ ન હોય તેવા 'વું' કારાન્ત શબ્દો

        કોઈ પણ ક્રિયાપદ નામ તરીકે આમ વપરાય છે...  લખવું મારો વ્યવસાય છે. પણ ઘણા શબ્દો એવા છે કે, જે ક્રિયાપદ નથી હોતા . એવા શબ્દોનો સંગ્રહ


અનરવું    (+)
અવનવું
આગવું
આવું
ઓઢવુંપાથરવું
કડવું
કેવું
ખાવું પીવું
ગજવું
ગમેતેવું
ગરવું
જવું આવવું
જૂનુંનવું
જેવું
જેવુંતેવું
જોવુંજાણવું
ટેરવું
તાળવું
તેવું
ત્રાજવું
નરવું
 નવું
નવુંસવું
નહાવુંધોવું
નેજવું
પડવુંઆખડવું
પારેવું
બોલવું ચાલવું
રાંઢવું(*)
લેવું દેવું
વરવું
શિયાળવુ
સમુંનવું
સરવું
સાજુંનરવું
સુગાળવું
હરવું ફરવું

+ સાજું ન હોય તેવું , રોગી, માંદું
* નાડું, દોરડું

No comments:

Post a Comment