Jan 4, 2020

અનુસ્વાર

     અનુસ્વાર હોય અને ન હોય, તો શબ્દનો અર્થ બદલાઈ જતો હોય છે. એવા શબ્દોનો સંગ્રહ 

કંથા      કથા
કંદ        કદ
કંસ       કસ
કાંટો     કાટો
કાંત      કાટ
ખાંટ     ખાટ
ગંદા      ગદા
ગાંડું     ગાડું
ગુંદા     ગુદા
ઘંટ      ઘટ
ઘંટી     ઘટી
ચંડ      ચડ
ચિંતા   ચિતા
જંગ     જગ
જાંગ   જાગ
જંપ    જપ
પંથ    પથ
બંધુ   બધું
ભાંગ    ભાગ
મંદ     મદ
માંદા  માદા 
રંગ     રગ
રંજ    રજ
વંદન  વદન
વંદો   વદો
વાંક   વાક
વાંસ   વાસ 
સંત   સત
સાંજ   સાજ

No comments:

Post a Comment