Jan 6, 2020

ઈકારાન્ત પુલ્લિંગ શબ્દો

'ઈ'કાર એટલે સ્ત્રીલિંગ જ હોય ને? પણ ના, એમ ન પણ હોય. આ બધા શબ્દો 'મરદ' છે !




અમદાવાદી
ઈસાઈ
ઋષિ
કાઠિયાવાડી
ખત્રી
ખલાસી
પ્રવાસી
બાહુબલિ
પશુબલિ
માનવબલિ
મહારથી
અતિરથી
જાની
જિયોવાની ( ઇટાલિયન નામ )
જુહારી
જોશી
ઝવેરી
ઝાલાવાડી
ત્રિવેદી
દરજી
દેસાઈ
ધોબી
પંજાબી
પાકિસ્તાની
પાડોશી
બંગાળી
ભાવનગરી
મંત્રી
સંત્રી
એલચી ( બીજા દેશમાં પ્રતિનિધી)
પ્રતિનિધી
નિધી
સેક્રેટરી
રેફરી
મનસ્વી
કેદી
સાથી
સારથી
સંગાથી
શિલ્પી
વાદી
પ્રતિવાદી
સંવાદી ( સૂર)
દેશી
સ્વદેશી
પરદેશી
મનિષી
મરાઠી
મારવાડી
મારુતિ
મિસ્ત્રી
મોચી
મોભી
લોભી
રોગી
ધુર્જટિ
વાજિ
જતિ
સન્યાસી
સિપાઈ
શનિ
પ્રતિહારી
શશિ
પાદરી
પારસી
રવિ
મુનિ
પતિ
દરબારી
રબારી
દરદી
ભિસ્તી
જ્વાળામુખી
મુખી
વાઘરી
ભિખારી
પારધી
કણબી
સોની
મણિ
પાણિ ( હાથ)
વાલી ( સુગ્રીવનો ભાઈ, બાળકનો વાલી )
સિન્ધી
સુરતી
સેનાપતિ
સભાપતિ
રાષ્ગ્ટ્રપતિ
નગરપતિ
સ્થપતિ
ભાઈ
સોની
હાથી

1 comment: