સંચાલન - નિરંજન મહેતા
- પ્રથમ ગુજરાતી નવલકથા કઈ? - કરણ ઘેલો
- નર્મદે શરૂ કરેલ અખબારનું નામ? - ડાંડિયો
- વિના જાહેરખબરનું અમદાવાદથી પ્રસિદ્ધ થતું સામયિક - ચક્રમ જે હવે ચંદનના નામે આવે છે
- ગુણવંતરાય આચાર્યની બે દીકરીઓના નામ - વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા
- મોહનલાલ મહેતા ‘સોપાન’નાં પત્નીનું નામ જે એક લેખિકા પણ હતા - લાભુબેન મહેતા
- ગાયિકાઓ તાનારીરી ક્યાં શહેરમાં રહેતાં હતાં - વડનગર
- પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે - માનવી ની ભવાઈ
- સુરતની પ્રખ્યાત મીઠાઈ - ઘારી
- અમદાવાદનું મૂળ નામ - આશાવલ
- બાંધણી ક્યાં ગુજરાતના શહેરની પ્રખ્યાત છે - જામનગર ( બીજાં સ્થળ - જેતપુર, કચ્છ )
No comments:
Post a Comment