દરેકના
જીવનમાં કોઈક ને કોઈક પ્રસંગ આવી જ જાય છે, જે જીવનને એક ઝાટકો, એક ધક્કો આપી જાય
છે. કદાચ જીવનની દિશા જ બદલી દે તેવો વળાંક. એ ઉપર પણ લઈ જાય કે નીચે પણ. કોઈક સાવ
નાના ઝાટકા પણ હોય છે, જે ખાસ પરિવર્તન આણતા નથી, પણ એમની યાદ બધી યાદોને
અતિક્રમીને જીવનભર કાયમી રહી જાય છે.
અહીં ગુજરાતી ગરિમા મંચ ‘ગુગમ’ ના સભ્ય મિત્રોએ પોતાના જીવનમાં અનુભવાયેલા આવા ધક્કા, ઝાટકા સૌને
વહેંચ્યા છે. એના વાંચનથી કોઈના જીવનમાં ધક્કો લાગી જાય અને સુભગ,
શ્રેયસ્કારી વળાંક આવી જાય, એવી
અભર્ય્થના.
- ‘ગુગમ’ તંત્રી મંડળ
નીચે જણાવેલ મિત્રોના અનુભવો આ ઈ- બુકમાં સમાવેલા છે -
અંજના શુકલ
અર્ચિતા દીપક પંડ્યા
ગીતા ભટ્ટ
ચિરાગ પટેલ
જયશ્રી પટેલ
જિતેન્દ્ર પાઢ
નિરંજન મહેતા
નૂતન કોઠારી ( નીલ )
પ્રીતિ ભટ્ટ.. પ્રીત
મનીશ ઝીંઝુવાડિયા
રમેશ બાજપાઈ
રીટા જાની
લતા હિરાણી
વલી મુસા
વૈશાલી રાડિયા
સુરેશ જાની
હરીશ દવે

many thx
ReplyDelete