Jun 26, 2020

'રી' કારાંત શબ્દો

સંકલન - નિરંજન મહેતા [ કુલ શબ્દો - ૩૮૮ ]


ચાર કે ચારથી
બે અક્ષર ત્રણ અક્ષર વધુ અક્ષર
અરી અકારી અડગરી
આરી અટારી અધકચરી
ઓરી અધૂરી અલગારી
કરી અનેરી અળવીતરી
કેરી અમારી અંતાક્ષરી
કોરી અમીરી આડંબરી
ક્યારી આકરી આબકારી
ખરી આખરી ઇન્દ્રપુરી
ખારી આભારી કબુતરી
ખોરી આસુરી કલાકારી
ગિરી ઉંદરી કારીગરી
ગોરી ઓકારી કાર્યકારી
ગૌરી ઓસરી કિલકારી
ઘારી ઓહારી ગાંધીગીરી
ચરી કચોરી ગુણકારી
ચેરી કટારી ગોવર્ધનધારી
ચોરી કટોરી ગોળકેરી
છારી કંસારી ઘરવખરી
છોરી કાતરી ઘરવખરી
જરી કાંકરી ઘોડેસવારી
ઝારી કાંગરી ચિનગારી
ઝેરી કિન્નરી ચોકીદારી
તરી કિશોરી જલપરી
તારી કુમારી જવાબદારી
તૂરી કુંભારી જાણકારી
તોરી કુંવરી જાન્યુઆરી
દરી કુંવારી જામગરી
દેરી કૂકરી જામગરી
દોરી કૂતરી જામનગરી
ધરી કેસરી જીવનદોરી
ધારી કોચરી જીવાદોરી
ધીરી કોદરી જીવાદોરી
ધૂરી ખજૂરી ડોકાબારી
ધોરી ખબરી ડોકાબારી
નરી ખંજરી તરકારી
નારી ખાતરી તોતાપૂરી
પરી ખૂકરી થરથરી
પારી ખોખરી દરબારી
પૂરી ખોપરી દાદાગીરી
પોરી ગગરી દાબેહરી
પ્યારી ગંજેરી દાવેદારી
ફરી ગંડેરી દિગંબરી
બારી ગુજરી દિલગીરી
બૂરી ગોચરી દિવાનગીરી
બેરી ગોઝારી દેરાસરી
બોરી ઘાઘરી દેવગીરી
ભારી ઘૂઘરી દેવગીરી
ભૂરી ચકરી દેવાદારી
ભેરી ચમરી ધનુર્ધારી
મારી ચંદેરી ધવલગીરી
મોરી ચાકરી ધંધાદારી
યારી ચામરી નફાખોરી
લારી છાપરી નસકોરી
વારી છીછરી નાફીકરી
વેરી છોકરી નામવરી
વોરી જબરી નામવારી
શેરી જાજેરી નામંજૂરી
સારી જાડેરી નાલિકેરી
હરી જુગારી નાસબૂરી
ઝવેરી નાળિયેરી
ઝાંઝરી નિરંકારી
ટપોરી નિરાકારી
ટેકરી નિષદ્વરી
ટોકરી નેણકટારી
ડમરી નેતાગીરી
ડાયરી પટવારી
ડોકટરી પયહારી
ડોકરી પરદારી
તંબૂરી પરનારી
તિજોરી પરોપકારી
તિહારી પહેરેગીરી
તૂતારી પહેરેદારી
તૈયારી પંચાજીરી
થરેરી પાણિયારી
દશેરી પાનસોપારી
દસોરી પૂરેપૂરી
દીકરી ફિશિયારી
દુલારી ફેબ્રુઆરી
દેનારી ફોજદારી
ધૂંસરી ફોજદારી
ધોલારી બટહજારી
નકારી બદામપૂરી
નગરી બનવારી
નઠારી બરાબરી
નવરી બલિહારી
નાગરી બિનહથિયારી
નાચારી બિરાદરી
નાદારી બેકરારી
નામેરી બેદરકારી
નિર્ઝરી બેરીબેરી
નિહારી બ્રહ્મચારી
નિંજરી બ્રહ્માકુમારી
નેહારી ભણેસરી
નોકરી ભુવનેશ્વરી
પટારી ભેખધારી
પતરી ભેળપૂરી
પથરી ભોજપુરી
પથારી ભ્રષ્ટાચારી
પંજરી મગજતરી
પાખરી મઝિયારી
પાગરી મલબારી
પામરી મલબારી
પાહરી મહામારી
પાંસરી મહેમાનગીરી
પિટારી મહેશ્વરી
પિઠોરી મંગલકારી
પીપરી માતેશ્વરી
પૂજારી માધુકરી
પોતરી માલધારી
પોયરી માલધારી
પ્રભારી મીનાકારી
ફકીરી મોક્ષપુરી
બકારી યજમાનગીરી
બપોરી યદુપુરી
બંદરી યમપૂરી
બંસરી રાજગરી
બાજરી રાંધનારી
બાવરી રોજગારી
બાંસુરી લાભકારી
બિચારી લોકાચારી
બિજોરી વણકરી
બિલોરી વણજારી
બિહારી વાલેસરી
બીમારી વિભાવરી
બેકારી વેશ્યાગીરી
બેકારી શાકાહારી
બેગારી શાહુકારી
બેજારી શાહુકારી
બેધારી શિરજોરી
ભગરી સટ્ટાખોરી
ભમરી સત્તાખોરી
ભંડારી સદવિચારી
ભાખરી સરકારી
ભાથરી સરકારી
ભાંગરી સંવત્સરી
ભૂકરી સાઠમારી
મગરી સારાસારી
મજૂરી સેવપૂરી
મદારી સ્વૈરવિહારી
મલારી હમાલગીરી
મંજરી હવાબારી
માધુરી હવાબારી
માંજરી હેરાફેરી
મુરારી હોઝીયરી
મોગરી હોશિયારી
મોરારી
રબારી
રૂપેરી
લઘરી
લવારી
લહેરી
લાચારી
લાવરી
લેનારી
વખરી
વલ્લરી
વંતરી
વાઘરી
વાધરી
વાસરી
વાંદરી
વિકારી
વેપારી
વ્યાપારી
શકરી
શહેરી
શાયરી
શિકારી
શૃંગેરી
સન્નારી
સવારી
સંસારી
સાસરી
સાંવરી
સિંદૂરી
સુગરી
સુંદરી
સોનેરી
સોપારી
હજારી
હજૂરી
હત્તારી
હાજરી
હોજરી

No comments:

Post a Comment